અસિત મોદીની આ અભિનેત્રી છે રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ, સલમાન સાથે લઇ ચૂકી છે પંગો, જુઓ PHOTOS

સલમાન ખાનને ખરી ખોટી સંભળાવી ચૂકી છે ‘જેઠાલાલ’ની પત્ની ‘ગુલાબો’, રિયલ લાઇફમાં આવું કાતિલ ફિગર છે- જુઓ PHOTOS

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 12-13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા પાત્રો તેના મનોરંજક અંદાજ માટે જાણીતા છે, પરંતુ આ બધામાં ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી તેમના મજાકિયા અંદાજથી ઘણા દર્શકોનું દિલ જીતે છે.

તમે ઓનસ્ક્રીન તો જેઠાલાલનો પરિવાર જોયો જ હશે, પરંતુ આજે અમે તેમના રિયલ લાઇફ પરિવાર વિશે જણાવીશુ. દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ થયો હતો. જેઠાલાલનું નામ દિલીપ જોશી છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો હવે લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. થોડા સમય પહેલા આ શોએ તેના 3 હજાર એપિસોડ પુરા કર્યા હતા. આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે.

ટીવી ઉપરના સૌથી વધુ પસંદ કરવામાં આવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં હાલમાં એપિસોડમાં ઘણા નવા નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે,

દર્શકોને પણ આ નવા ચહેરાઓ ખુબ જ પસંદ આવી રહ્યા છે, ત્યારે તે હવે આ બોલ્ડ હસીનાઓના જીવન વિશે પણ ઘણા ચાહકો જાણવા માંગે છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જેઠાલાલની પત્નીના રૂપમાં દર્શકો તો માત્ર દયાબેનને જ જાણે છે. પરંતુ એ સમયે દયાબેનના પણ હોંશ ઉડી ગયા હતા જયારે ગુલાબો નામની એક છોકરી પોતાને જેઠાલાલની પત્ની કહેવા લાગી હતી.

ગુલાબો જેઠાલાલની બીજી પત્ની હોવાનો દાવો કરી રહી હતી. તમને જણાવી દઇએ કે, આ રોલ સિંપલ કૌલે નિભાવ્યો હતો.

ગુલાબો ઉર્ફે સિંપલ કૌલ રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. સિંપલ કૌલે ટીવી ધારાવાહિક “કુસુમ”થી ડેબ્યુ કર્યુ હતુ. તેને ઓળખ પોપ્યુલર ટીવી શો “શરારત”થી મળી હતી.

આ શોમાં ફરીદા જલાલ, શોમા આનંદ, ઈવા ગ્રોવર, મહેશ ઠાકુર, શ્રુતિ સેઠ, કરણવીર જેવા સ્ટાર્સ હતા. આ શોમાં સિંપલ કૌલે પરમિંદર સોહની પૈમનો રોલ નિભાવ્યો હતો. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ વર્ષ 2012માં સિંપલ કૌલને ગુલાબોના પાત્રમાં કાસ્ટ કરી હતી. તેના એક વર્ષ બાદ તે શોથી અલગ થઇ ગઇ હતી. શો છોડવાનુ કોઇ સ્પષ્ટ કારણ સામેે આવ્યુ નથી.

તારક મહેતા પહેલા સિંપલ “શરારત” “યે મેરી લાઇફ હે” “બા બહુ ઓર બેબી” “એસા દેશ હે મેરા” જેવી અનેક ધારાવાહિકમાં જોવા મળી છે. તે તારક મહેતામાં ગુલાબોના પાત્ર બાદ “જસ્સી” “જિની ઔર જૂજુ” “યમ હે હમ” “દિલ્લી વાલી ઠાકુર ગર્લ્સ” અને “ભાખરવાડી” જેવી ટીવી શોમાં જોવા મળી હતી.

સિંપલ કૌલ અને કરણવીર સિંહ વોહરા ઘણા સારા મિત્રો છે. કરણવીર સિંહ “બિગબોસ 12″નો ભાગ હતા, આ દરમિયાન સલમાન ખાને કરણવીર પર કેટલીક વાર કમેન્ટ કરી હતી.

સિંપલ કૌલે તે સમયે કરણવીરનો સાથ આપ્યો અને સલમાન ખાન સાથે પંગો લઇ લીધો.સિંપલ કૌલે લખ્યુ- સલમાન ખાન તમે કરણવીર માટે આવુ કેવી રીતે કરી શકો છો. મને તેમના કમેન્ટ્સ પસંદ નથી.

સિંપલ કૌલ ભલે અભિનયની દુનિયામાં ટ્રેડિશનલ પાત્રોમાં જોવા મળી હોય, પરંતુ તે રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે. સિંપલ કૌલ માત્ર અભિનેત્રી જ નહિ પરંતુ સિંગર પણ છે. શરૂઆતી દિવસોમાં સિંપલ કૌલે હિંદુસ્તાની ક્લાસિકલ ઉપરાંત વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખ્યુ. તેની ઇચ્છા છે કે તેને એક દિવસ પ્લેબેક સિંગિંગનો મોકો મળે.

તમને જાણીને હેરાની થશે કે સિંપલ કૌલ 3-3 રેસ્ટોરન્ટની માલકીન છે. તેણે રેસ્ટોરન્ટ મુંબઇમાં ખોલ્યા છે. સિંપલ રિયલ લાઇફમાં મેરિડ છે. તેણે વર્ષ 2010માં રાહુલ લૂંબા સાથે લગ્ન કર્યા હતા.

સિંપલ કૌલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

Shah Jina