ખબર ફિલ્મી દુનિયા

સુશાંત પછી બોલીવુડની હજુ એક હસ્તીનું નિધન થયું, લાખો ચાહકો શોકમાં ડૂબી ગયા

બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા એમ તો પોતાનો કમાલની ડ્રેસિંગને કારણે આખી દુનિયામાં ફેમસ છે પણ તમે કોઈ દિવસ વિચાર્યું કે આ સ્ટાઈલની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે?

હંમેશા સ્ટાઈલિશ ડ્રેસને લઈને ફેશનમાં નંબર 1 દેખાતી મલાઈકાને તૈયાર કરવા પાછળ ઘણા ડિઝાઈનરનો હાથ હોય છે. જેમાં જાની માની ફેશન ડિઝાઈનર સીમર દુગલ પણ હતી.

ફેશન ડિઝાઈનર અને પૂર્વ મોડેલ સીમર દુગલનું અવસાન આજે 12 ઓગસ્ટના રોજ થઇ ગયું. એ કેન્સરથી ઝઝૂમી રહી હતી. સીમારનું ફેશન ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ હતું. તે પોતાના નામ થી એથનિક ડ્રેસની રેન્જ ચલાવતી હતી. બોલીવુડની હીરોઇનો જેમકે કરીના કપૂર, મલાઈકા અરોરા જેવા એને કપડાં ડિઝાઇન કરતી હતી.

મલાઈકા અરોરાએ સીમરની તસ્વીરો શેર કરીને લખ્યું કે મારી આંખોમાંથી આંશુ રોકાઈ નથી રહ્યા, મારી પ્યારી દોસ્ત એન્જલ મજબૂત અને ઇચ્છાશક્તિથી ભરી હતી સિમ…તારી આત્માને શાંતિ મળે

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on