હેલ્થ

જો તમે પણ લંચ અને બ્રેકફાસ્ટમાં લેતા હોય આ વસ્તુ તો ચેતી જજો, નહીં તો થઇ શકે બીમારી

આજકાલ માતાપિતા તેના બાળકોઇની ડાયટને લઈને કંઈક વધારે ચિંતિત હોય છે. બાળકોને પોષણ મળે તે માટે કયો ખોરાક આપવામાં આવે કે જેથી તે સ્વસ્થ રહે. તેથી બાળકોને જંકફૂડથી દૂર રાખવામાં આવે છે. પરંતુ આપણે જ ઘણીવાર બાળકોને બ્રેકફાસ્ટમાં બ્રેડ અને જામ આપીએ છીએ.

બ્રેડ અને જામ સમય તો બચાવે છે. સાથે જ બાળકો પણ ખાવામાં પણ આનાકાની નથી કરતા. તેથી ઘણા ભારતીય પરિવારમાં બ્રેડ જામ ફેવરિટ બ્રેકફાસ્ટમાં સામેલ છે. ઘણી વાર બાળકોને આપણે બ્રેડ જામ એટલે આપીએ છીએ કે તેના નુકસાનની આપણને ખબર નથી હોતી.

Image Source

આપણે ઘીનવાર એટલે પણ બ્રેડજામને સેવન કરતા હોય છેકે જાહેરાતમાં એવું બતાવવામાં આવે છે કે જામ ફ્રૂટમાંથી બનાવવામાં આવે છે. સાથે એવું પણ બતાવવામાં આવે છે કે જામમાં ન્યુટિએટ્સ હોય છે બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. પરંતુ આ વાત પર કેટલી સચ્ચાઈ છે આવો જાણીએ.

જામ બનાવવા માટે ફ્લોને ઉકાળવામાં આવે છે. જામમાં પાણીનું માત્રા ખુબ જ ઓછી રાખવામાં આવે છે. તો ફળોના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. ત્યાં સુધી કે ફળોમાં જે વિટામિન સી હોય છે તે પણ જામ બનાવતી વખતે નષ્ટ થઇ જાય છે.

Image Source

એક ચમચી જામમાં 2 ચમચી ખાંડનો ઉપયોગ થાય છે. જામમાં જરૂરત વધારે ખાંડનો ઉપયોગ કરવામાં આવે સછે. જે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બાળકોને જામ બહુજ પસંદ હોય છે. તેથી બાળકો સેરરોજ જામ ખાય છે. એક ચમચી ખાંડ 2 ચમચી બરાબર હોય છે.નિયમિત રૂપે જામનું સેવન કરવાથી બાળકોમાં મોટાપા અને હાર્ટને સંબંધિત બીમારી થવાની શક્યતા સૌથી વધારે રહે છે.

ખાંડનો વધારે ઉપયોગ ફક્ત જામમાં જ નહી પરંતુ કેચઅમ અને બીજા પ્રીઝવર્ડ ફીડમાં પણ ખાંડ અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ વધારે માત્રાએ કરવામાં આવે છે.

Image Source

જો તમે માર્કેટમાંથી ખરીદેલો નહીં પરંતુ ઘરે બનાવેલો જામ સ્ટ્રોક, હાર્ટની બીમારી ઓછી કરવામાં મદદ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks