મનોરંજન

લગ્નના 4 વર્ષ બાદ આ ટીવી કપલનું ઘર ભાંગ્યું, કહ્યું ‘સંબંધ બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પણ…’

તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘થપ્પડ’માં જોવા મળેલા અભિનેતા સિદ્ધાંત કાર્ણિક પોતાની પત્ની મેઘા ગુપ્તાથી અલગ થઇ ચુક્યા છે. સિદ્ધાંત કાર્ણિક અને મેઘા ગુપ્તા ટીવી જગતના લોકપ્રિય જોડીઓમાંના એક હતા. બંન્નેએ વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા અને હવે બંન્નેએ છૂટાછેડા લઇ લીધા છે.

 

View this post on Instagram

 

A software update . . recently a trip down memory lane opened up a mad amount of motivation.. its easy to loose the drive to get better and better.. we aren’t machines or something that can be fixed with a software update. . or can we? . sitting at home and watching motivational videos is nice.. and lasts till about 20mins after watching it. . walking down a hall of hero’s .. seeing their belongings.. their medals their memories.. motivates a mortal like like me to achieve something great.. that greatness need not be a Paramveer chakra or a Victoria Cross medal..it is to be the best I can be in this lifetime.. . and being around the best and seeing how they turned from human to heroes… thats one of the best software updates I’ve gotten since… . . . . . #siddhantkarnick #siddhantkarnickvlogs#advrider #motorcyclemonk #sidsays #indianarmy #armybrat #faujibrat #paltan #boom#motivation #medal #paramveerchakra #victoriacross #bravestofthebrave #jaijawan

A post shared by Siddhant Karnick (@siddhantkarnick) on

જો કે બંન્ને વચ્ચે વ્યક્તિગત મન મુટાવને લીધે આગળના વર્ષે એપ્રિલમાં જ અલગ થઇ ગયા હતા અને હવે અમુક દિસવો પહેલા જ બંન્ને વચ્ચે છૂટાછેડા થયા છે.

સિદ્ધાંત અને મેઘાએ વર્ષ 2016 માં મિત્રો અને પરિવારની હાજરીમાં રજીસ્ટર મેરેજ કર્યા હતા, એવામાં બંન્નેએ ત્રણ વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે બંન્નેના સપ્ટેમ્બર 2016 માં ધામધૂમથી લગ્ન થવાના હતા પણ મેઘાના પિતાની મૃત્યુ થવાને લીધે 16 ઓગસ્ટના રોજ સાદાઈથી રજીસ્ટર મેરેજ કર્યા હતા.

 

View this post on Instagram

 

2 years and 1 day on.. why the one day late? because I just got back from a hectic trip to Thailand and returned with a case of food poisoning. what was supposed to be me coming back in time for our anniversary and celebrate it with what we had planned turned out to be a day of misery. but within that misery I witness and am reminded of a side of my partner.. who is caring, loving thoughtful, makes me priority above all else. And not a choo comes out for what was supposed to be a day of frolic, drunch (drunken brunch, coined by my wife). that is what a life partner does and is. we have our fights (massive ones) we have our breaking points (exploding ones). we feel that this is the end.. and Lo.. its been two years already.. two years when I carried you into our home.. two years of everything other than the kitchen sink thrown at us. Two years of all the bullshit I put you thru. two years of life and love with you. My love.. I don’t know what the future holds for us.. but what i do know its going to be a roller coaster of a ride and I couldn’t think of anyone else to be on this journey with. I love you my love. So let’s put our seat belts on and take this roller-coaster of life on head on.. with our wits and our love and that special way we hold hands. to you my hommie and to us! happy second!

A post shared by Siddhant Karnick (@siddhantkarnick) on

છૂટાછેડા વિશે પૂછવા પર સિદ્ધાંતએ કહ્યું કે,”કોઈપણ લગ્ન આસાન નથી. અમારી બાબતમાં હું કહીશ કે અમારામાં ધીરજની ખામી હતી, કોઈપણ સંબંધમાં મનની શાંતિ સૌથી વધારે જરૂરી છે. મેં અને મેઘાએ અમારા લગ્ન બચાવવાની ઘણી કોશિશ કરી પણ અમે નાકામ રહ્યા.

“અમે આગળના વર્ષે માર્ચ મહિનામાં જ અલગ રહેવાનું શરૂ કરી દીધું હતું, અમે એ અનુભવ્યું કે અમુક સમય સુધી અલગ રહેવું વધારે સારું રહેશે અને જોશું કે શું દુરી અમારા પ્રેમને વધારે છે! જો કે તેનાથી અમે એ અનુભવ્યું કે જ્યારે અમે સાથે ન હતા ત્યારે અમારી પાસે સૌથી વધારે મનની શાંતિ હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial) on

જો કે અમે બંન્ને એકબીજા સાથે ખુબ જ સારા હતા. તે ખુબ સારી ટ્રાવેલ પાર્ટનર હતી અને મારી પાસે તેની સાથેની બેસ્ટ ટ્રાવેલિંગ યાદગીરીઓ પણ છે, પણ મને લાગે છે કે અમને બંન્નેને આ બધા કરતા કંઈક વધારે જરૂર હતી અને ત્યારે અમે અલગ રહેવાનો નિર્ણય લીધો. મને લાગ્યું કે બે સારા મિત્રો એક સારા લગ્નના બંધનમાં ન રહી શકે”.

Image Source

જણાવી દઈએ કે મેઘા-સિદ્ધાંતની પહેલી મુલાકાત વર્ષ 2015 માં ટીવી અભિનેતા વિવિયન ડીસેનાના જન્મદિવસની પાર્ટીમાં થઇ હતી. પહેલી જ વારમાં એકબીજાને પસંદ કરવા લાગ્યા એન ડેટ કરવા લાગ્યા. એક વર્ષ ડેટ કર્યા પછી બંન્નેએ 2016 માં લગ્ન કર્યા હતા.

Image Source

મેઘા કુસુમ, કુમકુમ, કાવ્યાંજલિ, મમતા, આહટ, સીઆઇડી વગેરે જેવી સિરિયલોમાં જોવા મળી ચુકી છે જયારે સિદ્ધાંત રિમિક્સ, કિસ્મત, માહી વે, પ્યાર કી યે કહાની સુનો, એક થા રાજા એક થી રાની જેવી સીરિયલમાં કામ કરી ચુક્યા છે આ સિવાય તે તાપસી પન્નુની ફિલ્મ થપ્પડમાં પણ નાના એવા કિરદામાં જોવા મળી ચુક્યા છે.

વર્ષ 2008 માં પોતાના ખોટા રિલેશનને લીધે પણ મેઘા ચર્ચામાં રહી હતી. મેઘાએ નચ બલિયે સીઝન-4 માં અભિનેતા નમન શૉ સાથે ભાગ લીધો હતો. મેઘાએ નમનને પોતાનો બોયફ્રેન્ડ પણ જણાવ્યો હતો પણ શો પૂર્ણ થયા પછી મેઘા આદિત્ય શ્રોફને ડેટ કરવા લાગી હતી અને ચાર વર્ષ ડેટ કર્યા પછી વર્ષ 2010 માં લગ્ન પણ કર્યા હતા, અને વર્ષ 2014 માં બંન્ને અલગ થઇ ગયા હતા. જેના પછી વર્ષ 2016 માં મેઘાએ સિદ્ધાંત કાર્ણિક સાથે બીજા લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.