મનોરંજન

73 કિલોની શ્વેતાએ કેવી રીતે ઘટાડયું વજન ? પોસ્ટ શેર કરીને કહી મોટી વાત

‘કસોટી જિંદગી કી’ સીરિયલમાં પ્રેરણાનો ઓરલ કરીને ઘર-ઘરમાં જાણીતી થનાર શ્વેતા તિવારી આજે પણ દર્શકોના દિલમાં વસેલી છે. શ્વેતા તિવારી તેની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. શ્વેતા તિવારી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શ્વેતા તેની દીકરી અને દીકરા સાથેની તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

ટીવી એક્ટ્રેસ આજકાલ ‘મેરે ડેડ કી દુલ્હન’ માં નજરે આવી રહી છે. હાલમાં જ શ્વેતા તિવારી એ તેની ટ્રાન્સફોર્મેશન જર્નીને લઈને એક પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

શ્વેતાએ લખ્યું હતું કે, એક સવાલ વારંવાર મને પૂછવામાં આવ્યું હતું કે, હું ડીલેવરી બાદ વજન કેવી રીતે ઓછું કર્યું હતું. હું 73 કિલોની હતી અને Hum Tum and Them શરૂ કરતા પહેલા હું મારા કેરેક્ટરને ફિટ બેસવા માટે વજન ઓછું કરવાની સખ્ત જરૂર હતી. હું મારા ન્યુ બોર્ન બેબી સાથે વ્યસ્ત હતી. પરંતુ વાસ્તવમાં એક્સરસાઇઝ કરવી મારી માટે ખુબ જ જરૂરી હતી. હું ઈમાનદારીથી કહતું તો મને એક જ વસ્તુએ 10 કિલો વજન ઉતારવામાં મદદ કરી હોય તે છે @kskadakiaની ડાયટ.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

વધુમાં શ્વેતાએ લખ્યું હતું કે. શરુઆતમાં મેં @kskadakiaની ડાયટના કારણે 10 કિલો વજન ઓછું કર્યું હતું. હું સાચે જ ભાગ્યશાળી છું કે મે તેને સાચા સમય પર મળી જયારે મને તેની ખુબ જ જરૂરત હતી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

વધુમાં શ્વેતાએ લખ્યું હતું કે, મારી માટે બહુ જ ફાયદેમંદ છે અને મજેદાર પણ છે. મને મારા ખાવાથી કયારે પણ કંટાળો નથી આવતો પરંતુ હું મારા આગળના મિલ માટે રાહ જોતી હોય છે. આ એક પ્રમોશનલ પોસ્ટ નથી આ તે સવાલોના જવાબ છે જે મને ડેઇલી પૂછવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

જણાવી દઈએ કે, શ્વેતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અભિનવથી અલગ થઈને મુવ ઓન થવાની વાત કરી હતી. આ સાથે જ તેને જણાવ્યું હતું કે, તે તેના બાળકો સાથે ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.