શ્વેતા તિવારીના એબ્સ જોઈને ચાહકો થયા આશ્ચર્ય ચકિત,લોકોએ કહ્યું- ‘અદ્ભુત, 40 વર્ષની ઉંમરે 16 વર્ષનો’ જલવો

40 વર્ષની ટીવી હિરોઈન શ્વેતાએ દેખાડ્યા એબ્સ, ફેન્સ થઇ ગયા ઘાયલ- જુઓ PHOTOS

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની સુંદર તસ્વીર શેર કરતી રહે છે. તે તેની તસવીરોને લઇને ઘણી ચર્ચામાં પણ રહેતી હોય છે.

શ્વેતા તિવારી 40 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. આટલું જ નહીં બ્યુટીની સાથે શ્વેતા ફિટનેસના મામલે પણ ઘણી આગળ છે. તે ઘણીવાર તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રી શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.તેમજ તે જબરદસ્ત ટ્રાન્સફોમેશનના લીધે ચર્ચામાં રહે છે.

આ દરમિયાન હવે શ્વેતાની હોટ અને બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના ઘણી તાજેતરની તસવીરો તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રીના એબ્સ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થયા છે.તેના એબ્સ ખૂબ જ હોટ દેખાય છે.અને આ જ કારણે શ્વેતા તિવારીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે,જણાવી દઈએ કે કે શ્વેતા વાસ્તવિક જીવનમાં બે બાળકોની માતા છે.

શ્વેતા તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહી છે. શ્વેતાએ તેના બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ પોલીસમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી,

શ્વેતાએ કહ્યું હતું કે અભિનવે તેની પુત્રી પલક સાથે અશ્લીલ વર્તન કર્યું હતું,જે પછી હંગામો પણ થયો હતો.પલક, શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની પુત્રી છે, રાજાને છૂટાછેડા આપ્યા પછી, શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, જેમાંથી તેમને એક પુત્ર છે.

જણાવી દઈએ કે ટીવી ધારાવાહિક ‘કસૌટી જિંદગી કી’થી કારકિર્દીની શરૂઆત કરનારી શ્વેતા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તે ‘બિગબોસ 4’ ની વિજેતા પણ રહી ચૂકી છે.

Patel Meet