શ્વેતા તિવારીએ વિખેરી કાતિલાના અદાઓ, તસવીરો જોઈને મચલ ઉઠશો તમે

40 વર્ષની શ્વેતાએ આપ્યા હોંશ ઉડાવી દે એવા પોઝ, ફિગર જોઈને ફેન્સ પણ શરમાવવા લાગ્યા છે, જુઓ ફોટાઓ

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ શ્વેતાએ બ્લેક શિમરી ગાઉન પહેર્યુ હતું, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ લુકમાં શ્વેતાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી જ્યાં પોતાના પ્રોફેશન અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તો તેની દીકરી પલક તિવારી પણ અવાર-નવાર પોતાની તસ્વીરોને લઈને ચર્ચામાં આવતી હોય છે. સોશિયલ મીડિયામાં પણ તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થતી જોવા મળે છે. લોકો પલકની સુંદરતાના દીવાના છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર તેની બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

અભિનેત્રી શ્વેતા તિવારી તેની ખૂબસુરતી અને અદાઓથી ચાહકોના દિલ પર રાજ કરે છે. તેની તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એકવાર ફરી અભિનેત્રીએ આ ઉંમરે પણ ગ્લેમરસ અંદાજમાં તસવીરો પોસ્ટ કરી ચાહકોના દિલની ધડકનો વધારી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

‘કસૌટી ઝીંદગી કી’ ટીવી શો દ્વારા ફેમસ થનારી અભિનેત્રી શ્વેતા તિવારી આજે ઘરે ઘરે ફેમસ થઇ ગઈ છે. બિગ બોસની વિજેતા રહેનારી શ્વેતાને પોતાના વ્યક્તિગત જીવનમાં ઘણા સંઘર્ષો વેઠવા પડ્યા હતા. શ્વેતાએ બે વાર લગ્ન કર્યા છતાં પણ આજે એકલી જ પોતાના બાળકોને સંભાળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @actress_adorer

40 વર્ષની શ્વેતા બે બાળકોની માં છે, આ ઉંમરે પણ તેની સુંદરતા અને ફિટનેસ આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. લાંબા સમય પછી શ્વેતાએ મેરે ડૈડ કી દુલહન દ્વારા કમબેક કર્યું હતું. શ્વેતા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના બાળકો સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta_Holics (@shweta.tiwarifanclub)

એવામાં તાજેતરમાં જ શ્વેતાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો પણ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. શ્વેતાની આ તસ્વીર જોઈને ચાહકો પણ ઘાયલ થઇ ગયા છે.તસવીરમાં શ્વેતાએ ગ્રીન કલરનું ડીપ ગાઉન પહેરી રાખ્યું છે, જેમાં ગોલ્ડન ડિઝાઇન બનેલી છે, હાઈ હિલ્સ અને ખુલ્લા વાળમાં શ્વેતાની અદાઓ એકદમ કાતિલાના લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta_Holics (@shweta.tiwarifanclub)

તવસીર શેર કરીને શ્વેતાએ કૈપ્શનમા લખ્યું કે,”હું જન્મજાત જ નિર્ભય છું. બીજી તસવીર પર શ્વેતાએ લખ્યું કે,” ડોન્ટ ટ્રાય મી”. તસવીર પર યુઝરોએ ખુબ કમેન્ટ કરી છે. યુઝર્સે લખ્યું કે,”વાઉ હોટ ગર્લ,’તમે ખુબ જ સુંદર અને ગ્લેમર છો’,’તમારી આ અદાઓ જોઈને નિશબ્દ છુ’,’શું વાત છે જાનેમન’,’તમે આજે પણ ખુબ જ યુવાન છો’,’તમારા જટલું સુંદર કોઈ નથી’.

 

View this post on Instagram

 

A post shared by Shweta_Holics (@shweta.tiwarifanclub)

શ્વેતા જો કે ઘણીવાર ફોટોશૂટ કરાવે છે અને શેર પણ કરે છે. શ્વેતાની જેમ તેની દીકરી પલક ચૌધરી પણ ખુબ જ સુંદર છે અને તે પણ માં ની જેમ અભિનય ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tadka (@bollywoodtadka58)

YC