ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઈફને લઈએ ચર્ચામાં છે. શ્વેતા તિવારીને તેના પતિ અભિનવ કોહલી સાથે અણબનાવ ચાલી રહ્યા છે. હાલમાં જ શ્વેતા તિવારએ તેની પર્સનલ લાઈફને લઈને ખુલાસા કર્યા છે.
View this post on Instagram
શ્વેતા તિવારીએ પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યા બાદ હવે તેનાથી અલગ થવાનો ફેંસલો લીધો છે. લગ્ન તૂટ્યા બાદ ઘણા લોકો માટે તેને દોષી કહેવું આસાન છે. શ્વેતા તિવારીના 2007માં રાજા ચૌધરી સાથે લગ્ન તૂટ્યા હતા.
View this post on Instagram
એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મુશ્કેલી ભર્યા દિવસોમાં તેને ખુદને કેવી રીતે સાંભળી છે. શ્વેતાએ કહ્યું હતું કે, મારી દીકરી પલકે આ દિવસોમાં મારુ ખુબ જ ધ્યાન રાખ્યું હતું, જયારે મારા પરિવારજનોએ 5 વર્ષમાં ફક્ત 1 જ વાર મને પૂછ્યું છે.
View this post on Instagram
શ્વેતાએ વધુમાં કહ્યું હતું કે, લોકો માટે એ કહેવું આસાન છે કે, યુવતીએ જ કંઈ કર્યું હશે અથવા તેનામાં જ કોઈ તકલીફ હશે કે તેના બીજા લગ્ન પણ ના ચાલ્યા.
View this post on Instagram
જયારે અમારી કરિયર ટોપ પર હતી ત્યારે મેં લગ્ન કરાયા હતા. લોકોએ ત્યારે પણ કહ્યું હતું કે, મારી કરિયર ખતમ થઇ ચુકી છે. પરંતુ મેં ક્યારે પણ લોકોના વિચારને ખુદ પર નથી લીધા.
View this post on Instagram
વધુમાં કહ્યું હતું કે,જયારે મારા મારા પરિવારની જરૂરત હતી ત્યારે મને તેનો સપોર્ટ ના મળતા હું પુરી રીતે તૂટી ગઈ હતી. પરંતુ હું મારા બાળકોને કારની ખુદને સાંભળી હતી.
View this post on Instagram
હું એક માતા છું મારે મારા દીકરા અને દીકરીને મોટા કરવાના છે. મારે ઘર ચલાવવાનું છે તેથી હું કમજોરના પડી શકું. મારી પુત્રીએ મારી માતા બનીને મારો ખ્યાલ રાખ્યો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે, સ્ટાર પ્લસની મશહૂર સીરીયલ કસોટી જિંદગીકી માં પ્રેરણાનો લીડ રોલ નિભાવ્યો હતો. આ રોલના કારણે ઘણી ફેમસ થઇ હતી.
View this post on Instagram
આ સિરિયલ સિવાય શ્વેતા તિવારીએ કલર્સ ટીવીનો વિવાદીત રિયાલિટી શો બિગ બોસમાં નજરે આવી હતી, આ શોનો ખિતાબ તેના નામ પર કર્યો હતો.
View this post on Instagram
શ્વેતાના પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો તે આજકાલ ‘મેરે ડેડ કી દુલ્હન’ માં નજરે આવી રહી છે. આ શોને હજુ સુધી દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.