મનોરંજન

શ્વેતા તિવારીની દીકરી પલકનો બોલ્ડ અંદાઝ, 20 તસ્વીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ- તમે પણ કહેશો બોલીવુડની બધી હીરોઇનો ફિક્કી લાગે છે

હાલમાં જ એક રિયાલિટી શો બિગ બિઝની વિનર શ્વેતા તિવારીની 19 વર્ષની દીકરી જબરદસ્ત ચર્ચામાં છે. ગણતરીના સમય પહેલા શ્વેતાની દીકરી પલકે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. પલકે આ ફોટોશૂટના ફોટાઓ સોશ્યિલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટાઓ સોશ્યિલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાઇરલ થઇ ગયા હતા. આ ફોટાઓ જોઈને લોકોને એવું જ લાગી રહ્યું છે કે પલક બોલિવૂડમાં આવવા તૈયાર છે. પલકે પહેલા પણ એવું જ ફોટો શૂટ કરાવ્યું હતું ત્યારે પણ તેમના આ ફોટા ખુબ જ વાઇરલ થયા હતા.

 

View this post on Instagram

 

When you’re out of poses lay on the carpet

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલકે ગુલાબી રંગના શિમર ટ્યુબ ટોપમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ દરમિયાન પલક સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી. પલકે પોતાનો આ ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો. આ ફોટો ઇન્સ્ટા પર આવતાની સાથે જ જોરશોરથી વાઇરલ થઇ ગયો હતો. ટીવી ઇન્ડસ્ટ્રીમાં કેટલાક સેલિબ્રિટીએ પણ તેના આ લુકના વખાણ કાર્ય હતા.

આ ફોટામાં તેમને પ્રિન્ટેડ મલ્ટીકલરને બ્રાંલેટ અને થાઈ-હાઈ સિલ્ટ સ્કર્ટમાં પોતાના અંદાઝથી લોકોના દિલ જીતી લીધા હતા. તેમને આ લુક એક એવોર્ડ ફંક્સનમાં જવા માટે કર્યું હતું. તેમની આ અદાઓ જોઈને લોકો તેમને ફેન્સ બનતા જાય છે.

 

View this post on Instagram

 

Shot by @sachin113photographer Makeup by: @makeupbyashokchandra Styled by @shreyajuneja

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

ફોટોશૂટ દરમિયાન તેમને બ્લેક સ્ટ્રેપ લેસ ટોપ પહેર્યું છે. પ્લાક કોઈ પણ કપડાને પોતાની સ્ટાઇલમાં પહેરે છે. તેથી તે કોઈ પણ કપડામાં ખુબ જ સુંદર દેખાય છે.

 

View this post on Instagram

 

🐯

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

એવી ખબર આવી હતી કે પલક “કસોટી જિંદગીની 2″માં પ્રેરણાની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. પણ એકતા એ આ વાત નકારી હતી. જણાવીએ કે પલકની માતા એટલે શ્વેતાએ “કસોટી જિંદગી”માં પ્રેરણાનો કિરદાર નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

〰️ Shot by @sachin113photographer Makeup by: @makeupbyashokchandra

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક આઉટફિટની બાબતમાં જ નહીં પણ મેકઅપની બાબતમાં પણ પલક કોઈથી ઓછી નથી. આ સેલ્ફીમાં તેને પરફેક્ટ મેકઅપ કર્યો છે.

 

View this post on Instagram

 

RIP SELFIES 🥺

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક જેટલી સ્ટાઈલિશ છે તેટલી મહિલાઓના સમ્માન અને પ્રતિષ્ઠ માટે પાછળ સજગ છે. ગણતરીના સમય પહેલા સોશ્યિલ મીડિયા પર એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં એક મહિલા કેબમાં બેઠી છે જેનો ડ્રાઇવર મહિલાને હેરાન કરતો હતો. આ ઘટના પર પલકે રિએક્શન આપ્યું હતું.

પલકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું આ ઘટનાને સીધી મારા સાથે રીલેટ કરું છું, કેમકે હું પણ કેટલીકવાર કેબમાં આવ-જાવ કરું છું. કેબવાળા પર કોઈની મા, બહેન, દીકરીને પોતાની ડેસ્ટિનેશનમાં છોડવાની જવાબદારી હોય છે. તે કેબના ડ્રાઈવરે મહિલા પેશનઝરને ઓબજેટીવ સમજી લીધું હશે.’ આગળ જણાવતા કહે છે કે, ‘તે મહિલાને સલામ કરું છું કે તેને આવી પરીસ્તીથીને સારી રીતે સાંભળે હતી.’

હાલમાં તે પોતાના ભણતરમાં ધ્યાન આપે છે. પ્લાકની માતા એટલે શ્વેતા એમ ઈચ્છે કે પલકનું ભણતર પૂરું થઇ જાય પછી આ વર્ષના અંતમાં તે ડેબ્યુ પણ કરી શકે છે.

 

View this post on Instagram

 

Little bit of heaven

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks