મનોરંજન

શ્વેતા તિવારીએ તેની બોલ્ડ અદાઓથી કરી ઘાયલ, 40 વર્ષની ઉંમરે પણ દેખાય છે ખુબ જ હોટ

પુત્રી પલક તિવારી પર ફરી વખત ભારી પડી મમ્મી શ્વેતા તિવારીનો બોલ્ડ ફોટોશૂટ, સ્લિટ ડ્રેસમાં ઉફ્ફફ્ફફ્ફફ્ફ

શ્વેતા તિવારી 40 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. અભિનેત્રી શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની ફેશન સ્ટાઇલ દિવસે દિવસે જબરદસ્ત બનતી જઈ રહી છે. આ દિવસોમાં હસીના બી-ટાઉનની હસીનાઓને ટક્કર આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીના બોલ્ડ ફોટોશૂટ દિવસે ને દિવસે લાઈમલાઈટમાં રહે છે જેમાં તેની અદાઓથી લઈને ફેશન સ્ટાઇલ જબરદસ્ત નજર આવી રહી છે.

આ દરમિયાન હવે શ્વેતાની હોટ અને બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના ઘણી તાજેતરની તસવીરો તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જ્યારે શ્વેતા તેની પુત્રી પલક સાથે જોવા મળે છે ત્યારે પણ તેનો ગ્લેમરસ અવતાર જોવા મળતો હોય છે અને તેના માનવું પણ મુશ્કેલ થઇ જતું હોય છે કે તેને એક મોટી દીકરી પણ છે. આવું જ કંઈક એકવાર જોવા મળ્યું હતું જેમાં તેનું હોટ ફોટોશૂટ સામે આવ્યું હતું.

અભિનેત્રીના આ ડ્રેસમાં સિલ્વર સિક્વન્સ વર્ક એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી, જે તેમાં શિમરી અને ચમકદાર ઇફૅટ્સ આપી રહી હતી. આઉટફિટમાં ડીપ પ્લઝિંગ નેકલાઇન સાથે ફુલ સ્લીવ્ઝ આપવામાં આવી હતી. તેમજ આગળથી તેમાં વેસ્ટલાઇન પર મેચિંગ ફેબ્રિક બેલ્ટની ડિઝાઇન આપવામાં આવી હતી.

શ્વેતાએ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્લિટ ડ્રેસમાં હોટ બોમ્બ દેખાઈ રહી હતી. તેનો હોટ અવતાર નજરે પડી રહ્યો હતો. શ્વેતાએ તેના ફોટોશૂટ માટે જે આઈવરી રંગનો ડ્રેસ પસંદ કર્યો હતો તે એક પ્રકારનું ફ્લોરલ લેન્થ ગાઉન હતું. હસીનાએ આ શિમરી આઉટફિટને ફેશન ડિઝાઇનર વિક્ટર રોબિન્સનના કલેક્શનમાંથી પસંદ કર્યો હતો.

તેમજ ડ્રેસને બાજુથી સ્લિટ આપવામાં આવ્યું હતું જેમાં હસીના તેના ટોન્ડ પગને હાઇલાઇટ કરી રહી હતી. શ્વેતાએ તેના મેકઅપ માટે બોલ્ડ રેડ લિપ્સ, સ્મોકી આઈઝ, બ્રાઉન મસ્કરાની સાથે વાળને સોફ્ટ વેક્સની સાથે ખુલ્લા રાખ્યા હતા. તાજેતરમાં શ્વેતાની પુત્રી પલક તિવારીએ પણ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. હસીનાનો આ અવતાર હલકા કાપડના ડ્રેસમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે શ્વેતાએ થોડા દિવસો પહેલા જ લાલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું આ ગાઉનમાં હસીનાના એક્સપ્રેશન્સ એટલા અદ્ભુત લાગતા હતા કે તે તેની નજર હટાવી શકતી ન હતી. જણાવી દઈએ કે ટીવી ધારાવાહિક ‘કસૌટી જિંદગી કી’થી કારકિર્દીની શરૂઆત કરનારી શ્વેતા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તે ‘બિગબોસ 4’ ની વિજેતા પણ રહી ચૂકી છે.