શરમની બધી જ હદો તોડી, ઝૂમ કરી કરીને જોવા માંડશો એવા ફોટાઓ શ્વેતા તિવારીએ પડાવ્યા, તનબદનમાં જોશ ચડી જશે જુઓ
Shweta Tiwari Stuns In Sequin Saree : નાના પડદાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીને કોઇ ઓળખની જરૂર નથી. શ્વેતા છેલ્લા કેટલાક સમયથી તેની ફિટનેસ અને તેના પ્રોજેક્ટ કરતા વધુ હોટ લુકના કારણે ચર્ચામાં રહે છે. લગભગ દર બીજા દિવસે અભિનેત્રીનો અત્યંત સિઝલિંગ લુક દેશભરના લોકોને તેના માટે દિવાના બનાવે છે. હવે ફરી શ્વેતાના નવા ફોટોશૂટે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
42ની ઉંમરે શ્વેતાનું કાતિલાના ફોટોશૂટ
લેટેસ્ટ ફોટોશૂટ માટે તેણે બ્લેક હેવી સિક્વન્સ સાડી પહેરી છે. શ્વેતાએ આ સાડી સાથે ખૂબ જ ડીપ નેક ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યો છે. અભિનેત્રી આ સાડીમાં તેના કર્વી ફિગરને સારી રીતે ફ્લોન્ટ કરી રહી છે. શ્વેતાએ આ લુક સાથે તેના વાળને સોફ્ટ વેવી ટચ આપીને ખુલ્લા રાખ્યા છે અને આકર્ષક ડાયમંડ નેકપીસ, મેચિંગ એરિંગ્સ અને એક્સેસરીઝ સાથે લુક કંપલીટ કર્યો છે.
સાડીમાં વરસાવી રહી છે કહેર
બાલ્કનીમાં ઉભા રહીને અભિનેત્રીએ પોતાનો કિલર લુક બતાવ્યો છે અને કેમેરા સામે એક પછી એક પોઝ આપ્યા. આ સાડીમાં શ્વેતા એટલી સેક્સી દેખાઈ રહી છે કે લોકોની નજર તેના પર જ અટકી ગઇ છે. શ્વેતાએ પોતાની જાતને એટલી ફિટ અને મેઈન્ટેન રાખી છે કે તેને જોઈને કોઇ અનુમાન ન લગાવી શકે કે તે 42 વર્ષની છે અને 2 બાળકોની માં છે. જણાવી દઇએ કે, શ્વેતાની 22 વર્ષની પુત્રી પલક બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી ચૂકી છે.
શ્વેતા તિવારી વર્કફ્રંટ
શ્વેતા તિવારીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી હાલમાં રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ વેબ સીરિઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ને લઈને ચર્ચામાં છે. આ મલ્ટી સ્ટારર સિરીઝમાં શ્વેતાની એક અલગ જ સ્ટાઈલ જોવા મળશે. શ્વેતા ટીવી સિરિયલોની દુનિયાનું જાણીતું નામ છે. કસૌટી જિંદગીથી લોકપ્રિયતા મેળવનારી શ્વેતા તિવારી બિગ બોસની વિનર પણ રહી ચુકી છે.વર્ષ 2011માં શ્વેતા તિવારીએ સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 4ની ઝળહળતી ટ્રોફી જીતી હતી.
દીકરીને જબરદસ્ત ટક્કર આપી રહી છે શ્વેતા
આ પછી તેની કારકિર્દીનો ગ્રાફ આકાશને સ્પર્શવા લાગ્યો. આજે પણ ચાહકો તેને કસોટીની પ્રેરણા તરીકે યાદ કરે છે. આ સિવાય તેણે શો ‘પરવરિશ’માં કામ કર્યું હતું. આ સિરિયલ આજના બાળકોના પેરેન્ટિંગ પર આધારિત હતી. હાલમાં જ એક્ટ્રેસનો શો ‘મેં હુ અપરાજિતા’ ઓન એર થયો હતો, જેમાં અપરાજિતાના પાત્ર તરીકે તેની ભૂમિકાને પસંદ કરવામાં આવી હતી.