સાડીમાં 42 વર્ષની શ્વેતા તિવારીની કામુક ફિગર જોતા બેકાબુ થવા લાગ્યા ફેન્સ, ઉફ્ફ એકવાર જોઈ લેજો
Shweta Tiwari in yellow saree : નાના પડદાનો લોકપ્રિય શો ‘કસૌટી જિંદગી કી’ ફેમ અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર સમાચારોમાં રહે છે. તે પોતાના કામના કારણે પ્રખ્યાત છે. 40 વર્ષથી વધુની ઉંમરે પણ શ્વેતાની સુંદરતા અને ફિટનેસ લોકોનું ધ્યાન ખેંચે છે. અભિનેત્રી ઘણીવાર બોલ્ડ અને હોટનેસથી ભરપૂર ફોટોશૂટ કરાવે છે, જેને જોઈને ફેન્સ તેના વખાણ કરતા પોતાને રોકી શકતા નથી. શ્વેતા તિવારીએ 42 વર્ષની ઉંમરે જે રીતે પોતાની જાતને ફિટ રાખી છે તે ખરેખર પ્રશંસનીય છે.
ટીવીની પ્રેરણાએ સોશિયલ મીડિયા પર મચાવી બબાલ
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના ફોટોશૂટ તેના ચાહકોના દિલના ધબકારા પણ વધારી દે છે. ઘણા ચાહકો તો એવું પણ માને છે કે શ્વેતા તેની દીકરી પલક તિવારીને જોરદાર ટક્કર આપે છે. પલકની સુંદરતા પણ શ્વેતાની સરખામણીમાં ફીકી છે. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ટેલિવિઝનની દુનિયા સુધી પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય માટે જાણીતી અભિનેત્રી શ્વેતાએ હાલમાં જ પોતાની એવી તસવીરો શેર કરી ચાહકોનું દિલ ધ્રૂજી ઊઠ્યું.
યલો સાડી અને ગ્રીન સ્ટાઇલમાં બતાવી એવી સ્ટાઇલ કે ચાહકોના દિલ ઝૂમી ઉઠ્યા
શ્વેતા તિવારીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શ્વેતા તિવારીએ યલો સાડી અને ગ્રીન બ્લાઉઝમાં એવી સ્ટાઈલ બતાવી કે લોકોના દિલ ધડકી ઉઠ્યા. સ્વિમિંગ પૂલમાં ઉતરી શ્વેતા તિવારીએ કિલર પોઝ આપી ચાહકોના દિલને હચમચાવી નાખ્યા. શ્વેતા તિવારીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ ગઈ હતી.
શ્વેતા તિવારીના કિલર લુકે લગાવી આગ
આ તસવીરો પર લોકો ઉગ્રતાથી પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે. શ્વેતાની આ તસવીરોમાં બોલ્ડ અને સિઝલિંગ દેખાઈ રહી છે. શેર કરેલી તસવીરોમાં શ્વેતા તિવારીએ એકથી વધુ દિલ દિલધડક પોઝ આપ્યા છે. શ્વેતાનો કિલર લુક લોકોના દિલમાં આગ લગાવી રહ્યો છે. આ તસવીરોમાં શ્વેતા તિવારીને જોઈને કોઈ કહી શકશે નહીં કે તે બે બાળકોની માતા છે અને તેની મોટી દીકરી 25 વર્ષની છે.
ચાહકો કરી રહ્યા છે દિલ ખોલીને કમેન્ટ
સિંપલ ગ્રીન બ્લાઉઝ અને યલો સાડી સાથે શ્વેતાએ આ લુકને કંપલીટ કરવા સિલ્વર ઈયરિંગ્સ, લાઇટ પિંક લિપસ્ટિક અને મેકઅપ કર્યો છે. ઈયરિંગ્સ સિવાય તેણે કોઈપણ પ્રકારની એસેસરીઝ કેરી નથી કરી. આ તસવીરો પર ચાહકો ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે..