42 વર્ષની ઉંમરે બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી આ અભિનેત્રી વરસાવ્યો હુસ્નનો કહેર, ફિટ ફિગર ટગર ટગર જોતા જ રહી જશો

અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. શ્વેતા તિવારીએ હિંદી ટીવી સિરિયલ ‘કસોટી ઝિંદગી કી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ધારાવાહિકના પાત્રથી તે ઘરે ઘરે પ્રેરણાના નામથી મશહૂર થઇ હતી. શ્વેતા તિવારીએ તે બાદ ઘણી ભોજપુરી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યુ. કામયાબીની સીડી સતત ચઢતા શ્વેતા તિવારીએ સફળતાના ઘણા મુકામ જોયા.

બે બાળકો અને 42 વર્ષની ઉંમર છત્તાં પણ શ્વેતા યંગ અભિનેત્રીઓ કરતા વધારે ફિટ દેખાય છે. એક્ટિંગની દુનિયામાં ધમાલ મચાવ્યા બાદ શ્વેતા હવે સોશિયલ મીડિયા પર પોતાનો દબદબો બનાવી રહી છે. શ્વેતા તિવારી 42 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ દેખાય છે. તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. શ્વેતાના ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. શ્વેતાનું ફરી એક બોલ્ડ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યુ છે.

તે આ તસવીરોમાં બ્લેક ટ્રાન્સપરન્ટ ગાઉનમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે. શ્વેતાના ફોટા જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો ન લગાવી શકે. આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા શ્વેતાએ લખ્યું – દરેક રંગની પોતાની ભાષા હોય છે. તસવીરોમાં શ્વેતા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. સેલેબ્સ અને ફેન્સ શ્વેતાના ફોટો પર કોમેન્ટ કરી રહ્યા છે. ત્યાં તેના ચાહકોની નજર શ્વેતાના ફોટા પરથી હટી રહી નથી.

શ્વેતાની સ્ટાઈલ જોઈને કહી શકાય કે આ ઉંમરે પણ તે પોતાની દીકરી પલક તિવારીને ટક્કર આપે છે. લુકની વાત કરીએ તો, તેણે આ ગાઉન સાથે તેના વાળને વેવી લુક આપ્યો હતો અને તે અલગ અલગ પોઝમાં તેની બોલ્ડનેસ બતાવી રહી હતી. નેટીઝન્સ શ્વેતાની સ્ટાઈલને લઈને તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને જોઈને ક્રેઝી થઈ ગયા હતા. જણાવી દઇએ કે, શ્વેતા તિવારીએ તેની કારકિર્દીની શરૂઆત ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી.

ભોજપુરી ફિલ્મોમાં નામ કમાયા બાદ શ્વેતા તિવારીએ હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેને એકતા કપૂરની સિરિયલ કસૌટી ઝિંદગી મળી, આ સિરિયલે એક્ટ્રેસનું આખું જીવન બદલી નાખ્યું. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી બિગ બોસ સીઝન 4ની વિજેતા બની હતી. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જ્યારે પણ તે ઈન્ટરનેટ પર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરે છે, તે જોતજોતામાં જ વાયરલ થઇ જાય છે.

Shah Jina