સાવકા પિતાની ધરપકડ પછી શ્વેતા તિવારીની દીકરી પલકે તોડી પોતાની ચુપ્પી, જણાવી પુરી હકીકત…

0

‘કસૌટી ઝીંદગી કી’ ટીવી સિરિયલ દ્વારા પ્રેરણાના કિરદારમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.

 

View this post on Instagram

 

I wanted to make a camo joke but never mind

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

જેના પછી મામલાની જાંચ કરતા પોલીસે અભિનવની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટના આધારે અભિનવે પોતાની સાવકી દીકરી પલક સાથે પણ માર-પીટ કરી હતી.એવામાં હવે શ્વેતાની દીકરી પલકનું મંતવ્ય સામે આવ્યું છે.પલકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની વાત કહી છે.

 

View this post on Instagram

 

A simple smile makes everything beautiful around you😃

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

પલકે પોસ્ટ દ્વારા જણાવ્યું કે ઘરેલુ હિંસાનો શિકાર તેની માં નહિ પણ તે પોતે જ થઇ હતી.અભીનવે ક્યારેય તેને શારીરિક રુપથી ત્રાસ આપ્યો ન હતો પણ તે તેના પર લગાતાર દુઃખી કરનારી વાતો કહેતો રહેતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો.

 

View this post on Instagram

 

I was stuck in traffic so i had to

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

શ્વેતાએ પોતાની માં ના સંઘર્ષ વિશે પણ જણાવ્યું હતું આ સિવાય પલકે કોઈપણ જાતની અફવાઓ ન ફેલવાવા માટેની પણ અપીલ કરી છે.

 

View this post on Instagram

 

Firstly, i would like to thank everyone who’s reached out to express their concern and support. Secondly, i would like to address and clarify a few things out of my own rectitude: The media does not have the facts and they never will. I, Palak Tiwari, was on multiple occasions a victim of domestic abuse NOT my mother, except for the day that the complaint was filed he hadn’t hit my mother. As a reader of the news its often easy to forget that you do not know the truth of what goes on behind closed doors or how much fortitude my mother has shown in both her marriages. This is someone’s household you’re writing about, someone’s life you’re discussing. Many of you fortunately haven’t even dealt with something of such heinous proportions, and hence you have no right to comment, discuss or paint someone else’s image through your biased, misinformed views. It’s beyond disgusting and its time that i stand up for my mother for she is the strongest person i know and since out of all of us I’m the only person who’s witnessed her struggle day in and day out, my opinion is the only one that matters. Abhinav Kohli has never physically molested me, or touched me inappropriately. Before spreading something of this caliber or even believing it, its imperative you as readers know the veracity of the facts that you’re blindly divulging endlessly. However, he did persistently make inappropriate and disturbing remarks the impact of which is only known to my mother and I, and if any woman from any walk of life were to hear them she would be greatly embarrassed and provoked too. Words which would question the standing dignity of any woman, which you wouldn’t expect to hear from any man, especially not your “father”. Seeing our lives through social media, reading about us in the papers can only tell you so much about our struggles, but never enough to comment on them. Today as a proud daughter, I’m here to tell you that my mother is the most respectable individual that I’ve ever come across, the MOST self sufficient, one who’s never required or even had a man provide for her and has always taken the social standing of a “man” in both the families that we’ve been a part of.

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

શ્વેતાએ પોલીસને જણાવ્યું કે અભિનવ મોટાભાગે દારૂના નશામાં રહેતો હતો.અભિનવ અને શ્વેતા વચ્ચે એક વર્ષથી  કંઈપણ ઠીક ચાલી રહ્યું ન હતું.તેની પહેલા પણ એ વાત સામે આવી હતી કે અભિનવે ગુસ્સામાં પલકને થપ્પડ પણ મારી દીધી હતી.

 

View this post on Instagram

 

So proud to be your daughter ❤️ #mynumberek

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

અભિનવને બપોરે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો અને શ્વેતા અને પલકની હાજરીમાં તેની સાથે ચાર કલાક સુધી લગાતાર પૂછતાછ કરવામાં આવી હતી.જેના પછી શ્વેતાએ અભિનવના વિરુદ્ધ કેસ દર્જ કરાવ્યો હતો.

જણાવી દઈએ કે શ્વેતા-અભિનવના વર્ષ 2013 માં લગ્ન થયા હતા. બંનેનો એક દીકરો રેયાંશ કોહલી પણ છે,પલક શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે, રાજા અને શ્વેતાના છૂટાછેડા પણ ઘરેલુ હિંસાને લીધે જ થયા હતા.

 

View this post on Instagram

 

When you’re out of poses lay on the carpet

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here