મનોરંજન

શ્વેતા તિવારીની લાડલી પલકનો ‘બાથરૂમ’ વીડિયો થયો વાઇરલ, 24 કલાકમાં હજારો લોકોએ જોયો

ટીવીની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક પોતાના જીવનને લઈને ચર્ચામાં છવાયેલી હતી. શ્વેતાએ તેના પતિ અભિનવ કોહલી પર ગંભીર આરોપ લગાવ્યો હતી. ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી જ્યાં પોતાના પ્રોફેશન અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તો તેની દીકરી પલક તિવારી પણ અવાર-નવાર પોતાની તસ્વીરોને લઈને ચર્ચામાં આવતી હોય છે.

સોશિયલ મીડિયામાં પણ તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થતી જોવા મળે છે. લોકો પલકની સુંદરતાના દીવાના છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર તેની બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે.

પલકે બુધવારના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી. આ તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે. પલક આ તસ્વીરોમાં ખુબ જ ગ્લેમરેસ દેખાઈ રહી છે.આ તસ્વીરોમાં દેખાતો પલકનો હોટ લુક જોનારને ઘાયલ કરી રહ્યો છે.

પલકે આ તસ્વીરોની અંદર સફેદ રંગનો બોડીકૉન ડ્રેસ પહેયો છે. તો સાથે સફેદ રંગનું હેન્ડ બેગ પણ કેરી કર્યું છે. જેમાં તે ખુબ જ સુંદર નજર આવે છે. તેની આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહી છે.

આ તસવીરો ઉપર ચાહકો સતત કોમેન્ટ કરી અને તેની પ્રસંશા પણ કરી રહ્યા છે. તેની તસ્વીરોની ઉલના ચાહકો કાઇલી જેનર સાથે પણ કરી રહ્યા છે. હવે લાગી રહ્યું છે કે તેના જીવનમાં બધું સરખું થઇ ગયું છે અને તે હવે શાંતિથી પોતાનું જીવન જીવી રહી છે.

આ વાતનો ખુલાસો પલકના આ વીડિયોથી થઇ શકે છે. હાલમાં જ તેને એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે બાથરૂમના કાચમાં જોઈને પોઝ આપીને પોતાના એબ્સ દેખાડી રહી છે. આ વીડિયોના કૅપ્શનમાં પલકે લખ્યું છે કે

આ પોઝને હેર ઉલ્ટા-પુલ્ટા કહેવાય છે. આ પોઝમાં તે સુંદર દેખાય છે. આ વીડિયોના તેના ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ તેના આ પોઝના વખાણ કર્યા તો કેટલાકે તેના વાળના વખાણ કર્યા છે.

પલકના આ વીડિયોને 24 કલાકમાં 70 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. પલક સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. તે પોતાના સ્ટાઈલિશ ફોટોસ શેર કરે છે અને તેના ચાહકોને તેના ફોટોસ ખુબ જ પસંદ આવે છે.

તેને ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ 91 હજારથી વધારે ફોલોઅર્સ છે. પલકના ચાહકો તેના ફોટોની રાહ જોઈને બેઠા હોય છે. ‘કસૌટી ઝીંદગી કી’ ટીવી સિરિયલ દ્વારા પ્રેરણાના કિરદારમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના પતિ અભિનવ કોહલી અનબન છે.

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari)ની પુત્રી પલક તિવારી (Palak Tiwari) ઘણીવાર ચર્ચામાં રહે છે. પહેલા તે મામાના લગ્નમાં મા સાથે સુંદર તસવીરોમાં દેખાઇને ચર્ચામાં રહી હતી અને હવે તેની બોલ્ડ ફોટોસ ધૂમ મચાવી હ્યા છે.

પલક તિવારે ઇન્ટરનેટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી. આ તસવીરોમાં પલક તિવારી બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી ને ટક્કર આપતી નજરે પડે છે. અભિનેત્રી શ્વેતા તિવારીની લાડલી પલક તિવારી (Palak Tiwari) સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ પલક તિવારીએ કિયારા અડવાણીના ફોટો થીમ પર એક ફોટોશૂટ કરાવ્યો હતો. જેમાં પાલક ખુબ ગ્લેમરસ દેખાતી હતી. પલકે પાંદડાની સાથે રહીને સિડક્ટીવ પોઝ આપ્યા છે. તસવીરોમાં તેમના જે એક્સપ્રેશન છે તે ખરેખરમાં આકર્ષક છે.

ઇન્ટરનેટ પર છવાયેલી આ બધી તસ્વીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. પલકની આ તસવીરો જોઇને તે વાત તો સ્પષ્ટ થાય છે કે માતા શ્વેતાની જેમ સ્ટાઇલ અને લૂકમાં પલક કોઇનાથી પણ પાછળ નથી.