શ્વેતા તિવારીએ કરાવ્યુ એવું ફોટોશૂટ કે દીવાના થયા ચાહકો, રેટ કાર્પેટ પર લેગ કર્યા ફ્લોન્ટ

આ નવું ફોટોશૂટ જોઈને કોઈ કહે કે આ બે-બે બાળકોની મા છે? જુઓ જબરદસ્ત તસવીરો

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ શ્વેતાએ બ્લેક શિમરી ગાઉન પહેર્યુ હતું, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ લુકમાં શ્વેતાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

અભિનેત્રી શ્વેતા તિવારી તેની ખૂબસુરતી અને અદાઓથી ચાહકોના દિલ પર રાજ કરે છે. તેની તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એકવાર ફરી અભિનેત્રીએ આ ઉંમરે પણ ગ્લેમરસ અંદાજમાં તસવીરો પોસ્ટ કરી ચાહકોના દિલની ધડકનો વધારી દીધી છે.

હાલમાં જ થયેલા ITA એવોર્ડ ફંકશનમાં શ્વેતા તિવારી બ્લેક શિમરી ગાઉનમાં જોવા મળી હતી. આ લુકમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

આ તસવીરોમાં તમે જોઇ શકો છે કે, શ્વેતાએ થાઇ સ્લિટમાં તેના લેગ ફ્લોન્ટ કર્યા હતા. તેમની ખૂબસુરત તસવીરો જોઇને ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. આ લુકને કમ્પલીટ કરવા તેણે બ્લેક કલરની પેન્સિલ હિલ્સ પહેરી હતી.તેમજ તેણે ઇયરિંગ્સ પહેર્યા હતા. લોકો તેમના લુકને જોઇને તેમની ઉંમર ન વધે તેવી વાત કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

શ્વેતાનો જન્મ 1980માં થયો હતો. શ્વેતાને ટેલિવિઝન ધારાવાહિક કસોટી ઝિંદગીમાં પ્રેરણાના પાત્રથી મળી હતી. તે બિગ બોસ 4ની વિનર પણ રહી ચૂકી છે. તે બાદ તે વર્ષ 2020માં શો મેરે ડેડ કી દુલ્હનમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

તમને જણાવી દઇએ કે, શ્વેતા આ ઉપરાંત તેની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. શ્વેતાને બે બાળકો છે. પરંતુ તે 40ની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.

Shah Jina