મનોરંજન

કસોટી સિરિયલની શ્વેતા તિવારી ઘરેલુ હિંસાની બની શિકાર, પતિ કોહલીને ખવડાવી જેલની હવા- પતિ નશાની હાલતમાં આવું કરતો

નાના પડદાની સુપરહિટ અભિનેત્રી શ્વેતા તિવારી આજકાલ ભલે લાઈમલાઈટથી હોય પરંતુ તેની અંગત જિંદગીંને લઈને ચર્ચા રહે છે.

 

View this post on Instagram

 

My Life, My style, My Rules!!! #nanhayatri

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

ખબરોનું માનીએ તો શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે અભિનવની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.

 

View this post on Instagram

 

Happy Father’s Day !!!

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

શ્વેતાના જણાવ્યા મુજબ અભિનવએ તેની પુત્રી પલક સાથે મારપીટ કરી હતી. આ વચ્ચે શ્વેતા અને પલકને પોલીસે સ્ટેશનની બહાર જોર-જોરથી રડતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Chérie❤️

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

રિપોર્ટ મુજબ 38 વર્ષીય અભીનવ વારંવાર શ્વેતા અને તેની પુત્રી સાથે ખરાબ વ્યવહાર કરતો નજરે ચડ્યો હતો. પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ હતી કે, જ્યારે અભિનવે કોઈ પણ સમજ્યા વગર પલક પર હાથ ઉપાડ્યો હતો. શ્વેતા તિવારી આ મામલો પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી.

 

View this post on Instagram

 

My sweetie ❤️ @sara__gesawat_

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

અન્ય એક રિપોર્ટનું માનીએ તો અભિનવ પલક પર અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો, અને ખરાબ વસ્તુઓ બતાવતો હતો. આ મામલે સમતા નગર પોલીસે 3 કલાક સુધી અભિનવની પુછપરછ કર્યા બાદ તેના ઉપર ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

 

View this post on Instagram

 

❤️❤️❤️#myprincess #nanhayatri

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

જણાવી દઈએ કે શ્વેતા તિવારી ફરી એકવાર ઘરેલુ હિંસાનો શિકાર બની છે. આ પહેલા શ્વેતાના લગ્ન એક્ટર રાજા ચૌધરી સાથે થયા હતા. બન્નેના સંબંધ એટલી હદે વણસી ગયા હતા કે, 9 વર્ષના આ સંબંધ બાદ બન્ને 2007માં અલગ થઇ ગયા હતા.

આ દરમિયાન શ્વેતા તણાવમાં પસાર કરી રહી હતી. ત્યારે તેની મુલાકાત અભિનવ સાથે થઇ હતી. શ્વેતા અને અભિનવે 2013માં લગ્ન કર્યા હતા. 2016માં શ્વેતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ શ્વેતાએ એકટિંગમાંથી બ્રેક લીધો હતો.

 

View this post on Instagram

 

Feeling traditional in this beautiful Outfit by @ambraee_ , Style by @ruchika_jalan Jutti by @labellefilleofficial

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

શ્વેતા તિવારી છેલ્લા ઘણા સમયથી દૂર છે. જયારે એક સમય હતો કે, તેને ટીવીની સ્ટાર માનવામાં આવતી હતી. શ્વેતાને એકતા કપુરની સિરિયલ ‘કસોટી જિંદગી કી’ સિરિયલથી ઓળખ મળી હતી. ત્યારબાદ શ્વેતા ઘણા શોમાં નજરે આવી હતી. શ્વેતા બિગ બોસમાં પણ વિજેતા રહી ચુકી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks