ફિલ્મી દુનિયા

પહેલી વાર સામે આવી શ્વેતા બચ્ચનના લગ્નની 15 તસ્વીરો, 22 વર્ષ પહેલા અમિતાભે કરાવ્યા હતા દીકરીના ભવ્ય લગ્ન- જુઓ ક્લિક કરીને

અમિતાભ બચ્ચન અને તેમના આખા પરિવારની કોઈ જ ઓળખ આપવાની જરૂર નથી પડતી. બચ્ચન પરિવારના દરેક વ્યક્તિએ પોતાના જોર પર નામ અને ખ્યાતિ મેળવી છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એમ બધા જ તેમના કામમાં નિષ્ણાંત છે. તો અમિતાભની પુત્રી શ્વેતા નંદા પણ કોઈથી ઓછી નથી. એક સ્ટારના ઘરે જન્મ્યા પછી પણ શ્વેતાએ ક્યારેય ફિલ્મોમાં આવવાનું વિચાર્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

શ્વેતા બચ્ચન પરિવારની મોટી દીકરી છે, અભિષેક તેનો નાનો ભાઈ છે. તેને હંમેશાં ઘરે ઘણો પ્રેમ મળ્યો. અમિતાભ અને જયાએ તેને ઘણી ભણાવી, પણ તે ક્યારેય અભિનય કરવા માંગતી ન હતી. આખા બચ્ચન પરિવારમાં ફક્ત તે જ ફિલ્મી દુનિયાથી દૂર રહી. પપ્પા બિગ બી, મમ્મી જયા બચ્ચન, ભાઈ અભિષેક બચ્ચન અને ભાભી ઐશ્વર્યાએ બોલિવૂડમાં તેમના અભિનયથી ધમાલ કરી ચુક્યા છે, પરંતુ શ્વેતા ફિલ્મોમાં ક્યારેય નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

17 માર્ચ 1974ના રોજ મુંબઇમાં જન્મેલી શ્વેતાએ લગ્ન પહેલા કોઈ વ્યવસાય અપનાવ્યો ન હતો. શ્વેતાના લગ્ન નાની ઉંમરે થઇ ગયા હતા. શ્વેતાએ 1997માં નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા રણબીર કપૂર અને કરિશ્મા-કરિનાની ભાભી છે. નિખિલ નંદા અભિનેતા રાજ કપૂરની દીકરી રીતુ કપૂર નંદાના દીકરા છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

નિખિલ એસ્કોર્ટ ગ્રૂપના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. નિખિલ હવે પોતાનો આખો કંસ્ટ્રકટીન્ગ બિઝનેસ સંભાળે છે. શ્વેતાએ 23 વર્ષની નાની ઉંમરે દીકરી નવ્યાને જન્મ આપ્યો. શ્વેતાએ હંમેશાં સારી ગૃહિણી બનીને તેના ઘરની સંભાળ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

10 વર્ષ સુધી ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવ્યા પછી, શ્વેતાએ પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું. હવે શ્વેતા સીએનએન આઈબીએનની સિટિઝન જર્નાલિસ્ટ છે. વર્ષ 2007માં, શ્વેતાને એક મોટી ચેનલના નવા શોને હોસ્ટ કરવાની પણ ઓફર મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

દરેક પિતાને તેમની દીકરી વધુ પ્રેમ કરતી હોય છે એવી જ રીતે શ્વેતા બચ્ચન પણ પોતાના પિતા અમિતાભ બચ્ચનને ખૂબ જ પ્રેમ કરે છે. જણાવી દઈએ કે વર્ષ 2006માં, શ્વેતાએ સૌથી પહેલી વાર લોરિઅલ ઓફિશિયલ માટે મોડેલિંગ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

આ પછી, વર્ષ 2009માં, તે ફરીથી તેના ભાઈ અભિષેક બચ્ચન સાથે રેમ્પ પર ઉતરી હતી. થોડા સમય પહેલા જ શ્વેતા ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાના શોના શો સ્ટોપર પણ બની હતી. આ શોમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

એક મોટા ઉદ્યોગપતિની પત્ની હોવા છતાં, શ્વેતા એક સામાન્ય મહિલાની જેમ જીવે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાની હાઉસવાઇફની લાઈફને એન્જોય કરે છે. સવારે ઉઠીને બાળકો માટે ખાવાનું બનાવે છે, સ્કૂલે મોકલે છે, પતિનો બધો જ સામાન મેનેજ કરે છે. શ્વેતા બે બાળકોની માતા છે – દીકરી નવ્યા નવેલી અને દીકરો અગસ્ત્ય.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

એક ફિલ્મસ્ટારની દીકરી હોવા છતાં શ્વેતા કેમેરા ફ્રેન્ડલી નથી. એકવાર જયારે તેને કરણ જોહરના શોમાં જવાની ઓફર મળી હતી તે કેમેરા ફેસ કરવામાં સંકોચાતી હતી. ત્યારે જયાએ તેને સમજાવ્યું કે તે કોઈની ન સાંભળે. તને જે સમજમાં આવે એ બોલ. લોકો વિશે ન વિચાર. શ્વેતાએ પણ એકવાર જાતે કહ્યું હતું કે તેને ભીડની સામે કેમેરા ફેસ કરવામાં ડર લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે શ્વેતા બચ્ચન કોઈ શો હોસ્ટ કરે છે, ત્યારે તે પોતાની સ્ક્રિપ્ટ જાતે જ લખે છે. લાઇમ લાઈટથી દૂર રહેતી શ્વેતાએ મીડિયા ક્ષેત્રે ઘણું નામ કમાવ્યુ છે. ઘણીવાર ફેમિલી પિકમાં જોવા મળતી શ્વેતા માત્ર બચ્ચન પરિવારની દીકરી જ નહીં પણ એક સફળ મીડિયા પર્સન પણ છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

ફિલ્મોમાં ન આવવા અંગેના એક ઇન્ટરવ્યુમાં શ્વેતા બચ્ચને કહ્યું હતું કે, ‘મને ક્યારેય પણ ફિલ્મોની ઓફર મળી નથી. ન મારો ચહેરો અને અવાજ હિરોઇનો જેવો છે. મને કેમેરાનો સામનો કેવી રીતે કરવો તે પણ ખબર નથી. હું જ્યાં છું અને જે કરી રહી છું એમાં ખુશ છું.’

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

અભિષેક હંમેશા શ્વેતાને અભિનય કરવાનું કહેતો રહ્યો પરંતુ શ્વેતાએ ક્યારેય તેની વાત માની નહિ. જો કે તે અમિતાભ બચ્ચન સાથે એક એડફિલ્મમાં જોવા મળી હતી. શ્વેતાને જવેલરી ડિઝાઇનમાં પણ રસ પડ્યો હતો.

 

View this post on Instagram

 

Flanked by the best boys!!

A post shared by S (@shwetabachchan) on

બોલિવૂડ સ્ટાર્સ જેટલી જ ગ્લેમરસ દેખાતી શ્વેતા ફિલ્મોમાં ભલે જોવા ન મળી હોય પણ બોલિવૂડની પાર્ટીઝમાં તે ઘણીવાર જોવા મળે છે. ફેમસ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા ઇન્ડસ્ટ્રીમાં 33 વર્ષ પુરા કરી લીધા છે. પોતાના આ સફરની ઉજવણી કરવા માટે આ ડિઝાઈનરે શ્વેતા બચ્ચનના લગ્નની સુંદર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં વર્ષ 1997 માં થયેલા શ્વેતા બચ્ચનના લગ્નની તસ્વીરોને જોઈ શકાય છે.

જો કે શ્વેતા મોટાભાગે લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, છતાં ઘણી બૉલીવુડ પાર્ટીઓમાં કે ઈવેન્ટ્સમાં તે જોવા મળી જાય છે.જયાં અને અમિતાબજીની દીકરી શ્વેતાના લગ્ન વર્ષ 1997 માં રાજકપુરની દીકરી રીતુ નંદાના દીકરા નિખિલ નંદા સાથે થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

નિખિલ અને શ્વેતાના લગ્ન થયાનો ઘણો સમય થઇ ગયો છે પણ આજે પણ શ્વેતાના લગ્નની તસ્વીરો મીડિયા પર હલ્લો મચાવી રહી છે.અબુ જાની અને સંદીપ જયાં બચ્ચનને પોતાની બહેન માને છે જેને લીધે તે શ્વેતાના મામા છે.આ વાતનો ઉલ્લેખ અબુ જાનીએ પોસ્ટ શેર કરતા કર્યો હતો.

અબુજાનીએ એ પણ કહ્યું કે શ્વેતા અને નિખિલના કપડાના સિવાય લગ્નની પુરી તૈયારીઓ તેઓએ જ કરી હતી. શ્વેતાની આ તસ્વીરો સંગીત,મહેંદી અને લગ્નની છે. શ્વેતાએ મહેંદીમાં સફેદ રંગનો લહેંગો પહેરી રાખ્યો જયારે લગ્નમાં લાલ રંગનો લહેંગો પહેર્યો હતો.

 

View this post on Instagram

 

1997: ​A heartfelt thank you to Mrs. Jaya Bachchan for sharing these pictures from Shweta and Nikhil’s Sangeet with us. Their wedding was the first ever event done by Abu Jani Sandeep Khosla and the duo handled everything from decor to ensembles for each function for the entire Bachchan family. The Sangeet was an ode to Tradition at it’s glorious best. And the ensembles a tribute to classical elegance and masterful craftsmanship. Shweta Bachchan wore a sumptuous gold brocade khinkhaab ghagra with gold zardozi vasli in a leafy tendril pattern. “It was a huge honour to have Mr and Mrs Bachchan entrust us with such an important occasion in the family. That they also gave us complete creative freedom was priceless. It allowed us to dream and execute to our hearts’ content and bring to life an absolute fantasy“ – Abu and Sandeep @shwetabachchan @bachchan @nikhil_nanda #33YearsOfAJSK . . . #abujanisandeepkhosla #abujani #sandeepkhosla #memorylane #journey #memories #milestones #anniversary #design #fashion #original #couture #always #classic #handmade #handembroidery #traditional #shwetabachchan #bridal #gold #brocade #khinkhaab #ghaghra #classical #traditional #zardozi #vasli #tendrilpattern #shwetabachchan #abhishekbachchan #nikhilnanda

A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) on

અબુ અને સંદીપ જણાવે છે કે મહેંદી સમારોહમાં દુલ્હન બનેલી શ્વેતાએ ચિકનકારીનો સફેદ લહેંગો પહેર્યો હતો. તેની સાથે જ તેણે એ સાબિત કરી દીધું હતું કે સફેદ રંગ ખુબ જ શુભ હોય છે.

તેના સિવાય સંગીત સમારોહમાં પાનના ડિઝાઇન વાળું ગોલ્ડન આઉટફિટ પહેર્યું હતું. અબુ અને સંદીપે કહ્યું કે બંનેએ દરેક ફંક્શન માટે પુરા બચ્ચન પરિવાર માટે કપડા ડિઝાઇન કર્યા હતા.

 

View this post on Instagram

 

1997: ​A heartfelt thank you to Mrs. Jaya Bachchan for sharing these pictures from Shweta and Nikhil’s Sangeet with us. Their wedding was the first ever event done by Abu Jani Sandeep Khosla and the duo handled everything from decor to ensembles for each function for the entire Bachchan family. The Sangeet was an ode to Tradition at it’s glorious best. And the ensembles a tribute to classical elegance and masterful craftsmanship. Shweta Bachchan wore a sumptuous gold brocade khinkhaab ghagra with gold zardozi vasli in a leafy tendril pattern. “It was a huge honour to have Mr and Mrs Bachchan entrust us with such an important occasion in the family. That they also gave us complete creative freedom was priceless. It allowed us to dream and execute to our hearts’ content and bring to life an absolute fantasy“ – Abu and Sandeep @shwetabachchan @bachchan @nikhil_nanda #33YearsOfAJSK . . . #abujanisandeepkhosla #abujani #sandeepkhosla #memorylane #journey #memories #milestones #anniversary #design #fashion #original #couture #always #classic #handmade #handembroidery #traditional #shwetabachchan #bridal #gold #brocade #khinkhaab #ghaghra #classical #traditional #zardozi #vasli #tendrilpattern #shwetabachchan #abhishekbachchan #nikhilnanda

A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) on

બંન્ને ડિઝાઇનર્સે કહ્યું કે તેઓને બચ્ચન પરિવાર માટે કામ રીને ખુબ જ સારો અને ગર્વનો અનુભવ થયો છે. તેમણે લખ્યું કે,”આ અમારા માટે ખુબ જ સન્માનની વાત હતી કે મિસ્ટર અને મિસિસ બચ્ચને પોતાના પરિવારના આવડા મોટા અવસર માટે અમને પસંદ કર્યા.આ સિવાય તેઓએ અમને અમારી મરજી પ્રમાણે બધું કરવાનું પુરી છુંટ પણ આપી હતી.તેનાથી અમને સપના જોવા અને અમારા દિલનું સાંભળીને અમારી કલ્પનાઓને હકીકતમાં બદલાવવા માટે મદદ મળી”.

 

View this post on Instagram

 

1997: More from the spectacular wedding of Shweta Bachchan and Nikhil Nanda! “Jaya is like our sister and we are like Shweta’s mamas. We’ve known her and Abhishek since they were in their early teens, so doing this wedding went beyond work for us and it will always hold a very special place in our hearts”Nikhil and his family were very close to us and our first interiors project was redecorating their home. So this wedding meant a lot to us. It was the first event we ever got to design from end to end. We had a great time. It was a fantastic creative and emotional experience!”- Abu & Sandeep The duo channeled their devotion to detail into every aspect of the fabulous arrangements. Both the couture and the decor reflected the magic of their maximalist philosophy. For the wedding ceremony, they created ensembles that were a celebration of regal grace and handcrafted embroideries. Shweta Bachchan wore a velvet ghagra and blouse in maroon. Tiny booties embroidered in resham, badla and crystals filled the lehenga. A French net dupatta with a floral border completed this deliciously romantic ensemble. And for the mother of the bride, Jaya Bachchan, an exquisite red bandhini ghagra sari with lavish floral zardozi embroidery. @shwetabachchan @nikhil_nanda @amitabhbachchan @bachchan #33YearsOfAJSK . . . #abujanisandeepkhosla #abujani #sandeepkhosla #memorylane #journey #memories #milestones #anniversary #traditional #bridal #red #velvet #ghaghra #maroon #blouse #resham #badla #crystals #frenchnet #bandhanighaghra #floral #zardozi #embroidery #jayabachchan #amitabhbachchan #shwetabachchan #abhishekbachchan #nikhilnanda

A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) on

લગ્નની તસ્વીરોમાં અભિષેક બચ્ચન, જયાં-અમિતાબજી પણ દેખાઈ રહ્યા છે. એક તસ્વીરમાં શ્વેતા-નિખિલ ડાન્સ કરતા પણ દેખાઈ રહ્યા છે.શ્વેતાના લગ્ન બંગાળી રિવાજ પ્રમાણે થયા હતા.

એક તસ્વીરમાં શ્વેતા હાથમાં પીપળાના પાનથી પોતાનો ચેહરો છુંપાવતી પણ જોવા મળી છે. શ્વેતાએ 22 વર્ષ પહેલા બિઝનેસમૈન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. આજે બંન્નેની એક દીકરી નવ્યા નવેલી નંદા અને દીકરો અગસ્ત્ય છે. શ્વેતાએ વર્ષ 2018 માં લેખકના સ્વરૂપે ડેબ્યુ કર્યું હતું. તેણે ‘પેરાડાઇસ ટાવર્સ’ નામનું પુસ્તક પણ કહ્યું છે. તાજેતરમાં જ શ્વેતાએ પોતાનું ફેશન લેબલ પણ ખોલ્યું છે, જેનું નામ MxS છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.