ઉફ્ફ…! હુસ્ન કમાલ તો અદાઓ બેમિસાલ…2 બાળકોની માતા અને 42 વર્ષની આ હસીનાએ બ્રાલેટ ચોલી અને લોન્ગ સ્કર્ટમાં બતાવ્યો એવો અંદાજ કે….જુઓ તસવીરો

બ્રા વગર દેખાઈ સંસ્કારી TV હિરોઈન શ્વેતા તિવારી, 42 વર્ષની ઉંમરે ભુક્કા બોલાવે એવું ફિગર બનાવ્યું છે, જુઓ PHOTOS

Shweta Tiwari Backless Dress : ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. શ્વેતા તિવારીની સ્ટાઈલ જોઈને ફેન્સ માટે એ માનવું મુશ્કેલ છે કે તે 42 વર્ષની અને બે બાળકોની માતા છે.શ્વેતા તિવારી વધતી ઉંમર સાથે પહેલા કરતા વધુ ફિટ અને સુંદર બની રહી છે.

તેના દરેક ફોટોશૂટમાં કિલર સ્ટાઈલ જોવા મળે છે અને તસવીરો જોઈને લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે તે બે બાળકોની માતા છે. હસીનાની સ્ટાઈલ અને ફેશન એટલી અદભૂત છે કે લોકો તેની પુત્રી પલક તિવારીને ટિપ્સ લેવાની સલાહ આપવા લાગે છે. 40 વટાવી ચૂકેલી આ બ્યુટી ક્વીને હાલમાં જ એક કિલર ફોટોશૂટ કરાવ્યું છે,

જેમાં તેને જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે. તે બ્રાલેટ ચોલી અને લાંબા સ્કર્ટમાં અદ્ભુત લાગી રહી છે. શ્વેતા તિવારીએ શેર કરેલી તસવીરોમાં તે સીડ કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે આ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસને ક્લોથિંગ બ્રાન્ડ A Humming Way માંથી પસંદ કર્યો છે, જેમાં ચોલી અને લોન્ગ ફ્લોય સ્કર્ટ હતો.

હસીનાએ પહેરેલી બ્રાલેટ સ્ટાઈલની ચોલી પર થ્રેડ એમ્બ્રોઈડરી સાથે સિલ્વર સિક્વિન્સ પણ ઉમેરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત બેકલેસ ડિઝાઇન લુકમાં સેક્સીનેસ ઉમેરી રહી હતી. આ ક્રોપ ચોલીમાં ડીપ નેકલાઈન આપવામાં આવી હતી, જેમાં ક્લીવેજ એરિયા દેખાતો હતો. આ ઉપરાંત નૂડલ સ્ટ્રેપ ઓમ્ફ ફેક્ટર વધારવા માટે કામ કરી રહી હતી.

આ જ કારણ હતું કે શ્વેતાનો આ લુક એકદમ બોલ્ડ બની ગયો હતો. તેના ટોન મિડ્રિફને ફ્લોન્ટ કરતી વખતે હસીનાએ અલગ અલગ કાતિલાના પોઝ આપ્યા હતા. શ્વેતાના આ સ્કર્ટમાં થાઈ પોર્શન સુધી ટાઈટ ફિટિંગ આપવામાં આવ્યું હતું, જે તેના ફિગરને ફ્લોન્ટ કરવાનું કામ કરી રહ્યું હતું. શ્વેતા તિવારીની તસ્વીરોને લાઈક કરવાની સાથે ચાહકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક ચાહકે લખ્યું, ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’. એક બીજા ચાહકે લખ્યું, ‘શું તમે મારી નાખશો?’ એક અન્ય ચાહકે લખ્યું, ‘તે 18 વર્ષની જ લાગે છે.’ બીજા એકે લખ્યું કે, ‘તે તેની પુત્રી કરતાં વધુ સુંદર લાગે છે.’ શ્વેતા તિવારીના કરિયરની વાત કરીએ તો તે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.શ્વેતા રિયાલિટી શો ‘બિગ બોસ 4’ જીતી હતી.

Shah Jina