મનોરંજન

ગંદા ગંદા સીન આપી શ્વેતા તિવારી કલાકો સુધી રડતી, દીકરીએ માતાના કિસિંગ સીન જોઈને કહ્યું- કે….

નાના પડદા પર સિરિયલ કરીને લાખો લોકોના દિલમાં રાજ કરનારી પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીએ હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે.

શ્વેતાએ નિર્માતા અને નિર્દેશક એકતા કપૂરના વેબ શો ‘હમ તુમ એન્ડ ધેમ’ના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. આ શોમાં શ્વેતા તિવારી સાથે એક્ટર અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં છે.

‘હમ તુમ એન્ડ ધેમ’ માં પહેલી વાર શ્વેતા તિવારીએ પડદા પર સીન આપ્યા છે. જેના કારણે શ્વેતા તિવારી ચર્ચામાં છવાઈ ગઈ છે. આ વેબ શોમાં સીન આપવા માટે શ્વેતા તિવારીએ તેની પુત્રીની સલાહને લઇને કહ્યું હતું કે,

જયારે આ શો માટે સીન આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેની પુત્રી પલક તિવારીએ સલાહ આપી હતી. પ્રેરણાએ સીનને લઈને ખુલાસો કરતા કહ્યો હતું કે, જયારે પલકે તેની માતા શ્વેતા તિવારીનો સીન જોયો ત્યારે તેને શ્વેતાને સીન કરવાની સલાહ આપી હતી કે જેવી રીતે 2019માં એક્ટ્રેસ કરે છે.

શ્વેતાએ કહ્યું હતું કે, દરેક ઇન્ટીમેન્ટ સીન બાદ હું વેનેટી વેનમાં ભાગી જઈ ખુદને બંધ કરી રડવાનું શરૂ કરી લેતી હતી. મને લાગતું હતું કે હું આ નહિ કરી શકું. મારી પાસે જયારે આ સ્ક્રીપ્ટ આવી હતું ત્યારે મેં મારી દીકરીને આ વિષે જણાવ્યું હતું. મારી દીકરીએ જણાવ્યું હતું કે,

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

તમે હવે અભિનયથી થાકી ચુક્યા છો તો તેથી 90ના દાયકાની એક્ટ્રેસ બનીને અભિનય છોડવો તેના કરતા આજની અભિનેત્રી બનીને છોડો. શ્વેતાએ આગળ કહ્યું હતું કે,

મારી દીકરીએ આ સીન માટે મને તૈયાર કરી અને કહ્યું કે, ઓનસ્ક્રીન કિસ કરવામાં કોઈ ખરાબ નથી. પરંતુ જયારે હું શોના સેટ પર આવી અને મેં સીન અને સિનેમેટોગ્રાફીને જોયું તો મેં વિચાર્યું આ શું છે ?

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwadi)

હું જયારે પણ સેટ પર જતી હતી ત્યારે રડતી હતી અને સેટ પરથી પરત ફર્યા બાદ પણ રડતી હતી. સીન માટે અક્ષય ઓબેરોય હંમેશા મારો સાથ આપીને પૂછતો હતો કે, હું તૈયાર છું ? હું તેને દરેક સમયે હા બોલી દેતી હતી પરંતુ વારંવાર કહેતી હતી કે, બસ ખાલી 2 મિનિટ આપો. મને તેને ઘણો સહયોગ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwadi)

જણાવી દઈ કે,’હમ તુમ એન્ડ ધેમ’ શો 6 ડિસેમ્બરે ALT બાલાજી પર રિલીઝ થઇ ગયો છે. જણાવી દઈએ કે, આ શોનું ટ્રેલર રીલિઝ થતા જ વાયરલ થઇ ગયું હતું.અઢી મિનિટના ટ્રેલરમાં શ્વેતા અને અક્ષયએ ઘણી વાર ઇન્ટીમેન્ટ થતા નજરે ચડે છે. દર્શકોને શ્વેતાઓ આ બોલ્ડ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwadi)

આજકાલ બધા જ લોકો કોરોના વાયરસને કારણે પરેશાન છે. ટીવી એક્ટ્રેસ અને બિગબોસ-4ની વિનર રહી ચુકેલી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આજકાલ ચર્ચામાં છે. પલક કયારેક તેના વીડિયોને લઈને તો કયારેક તેના ફોટોશૂટને લઈએં ચર્ચામા રહે છે.

હાલમાં જ તેને એક ફોટોશૂટ કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. પલક તિવારીએ તેના આ ફોટોશૂટની તસ્વીર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવરમાં તેઘણી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

પલક તિવારીના આ ફોટોશૂટને ફેન્સ ઘણું પસંદ કરી રહ્યા છે. લોકો કમેન્ટ દ્વારા પોતાના રિએક્શન આપી રહ્યા છે. આ તસ્વીરમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લાઈક આવી ચુકી છે.

તાજેતરમાં જ ટીવી સ્ટાર શ્વેતાએ એક ઈન્ટરવ્યુમાં શેર કરી હતી કે પલકે એક વખત 1 લાખ 80 હજારની કિંમતનો મેકઅપની ખરીદી કરી હતી અને તેનાથી તેના ચાહકો ચોંકી ગયા હતા. શ્વેતાએ જણાવ્યું હતું કે,

 

Image Source

“પલકના 16માં બર્થડે પર પર, ખરીદી કરી અને 1 લાખ 80 હજારની કિંમતના મેકઅપની ખરીદી કરી હતી. એકએક મસ્કરની કિંમત 7થી8 હજાર છે. તે સમયે પરિવારજનોએ કહ્યું હતું કે,બીજી દીકરી પરવડી શકે એમ નથી તેથી દીકરો જ જોઈએ.

જણાવી દઈએ કે, શ્વેતા તિવારી અને રાજા ચૌધરી ની દીકરી પલક તિવારી છે. આ બાદ શ્વેતાએ અભિનવ સાથે લગ્ન કરી લીધા હતા. રિયાંશ શ્વેતા અને અભિનવનો દીકરો છે. પલક ની ફિમી કરિયરને લઈને ઘણી ખબરો આવતી રહે છે. પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

ટીવીની જાણીતી એક્ટ્રેસમાં શામેલ શ્વેતા તિવારી ઘણી સ્ટાઈલિશ છે. તો તેની દીકરી પલક પણ ગ્લેમરસ મામલે કોઈ કમ નથી. પલક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આ શો સિવાય શ્વેતા સોની ટીવીના શો ‘મેરે ડેડ કી દુલહન’માં પણ નજરે આવશે.