મનોરંજન

OMG: નેશનલ એવોર્ડ જીતનાર આ હિરોઈનનું ઘર ભાંગ્યું, 1 વર્ષ સુધી પણ ના ટકી શક્યો પતિ જોડે સબંધ અને

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કરનાર અને ટીવીની દુનિયાથી બૉલીવુડમાં તેની પ્રસિદ્ધિ મેળવનાર શ્વેતા બાસુ પ્રસાદ અને ફિલ્મ નિર્માતા રોહિત મિત્તલે ગત સાલ ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. પરંતુ હાલમાં જ બંનેએ એક ફેંસલો લેતા ફેન્સ પણ અચંબામાં મુકાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

હાલમાં જ ફિલ્મ ધ તાશકંદ ફાઇલ્સથી પડદા પર પાછી ફરનારી એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદે અને તેના પતિ અને ફિલ્મ નિર્માતા રોહિત મિત્તલે અલગ થવાનો ફેંસલો લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

આ બંનેના લગ્ન ગત વર્ષ 13 ડિસેમ્બરે કરવામાં આવ્યા હતા. શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર આ વાતનું એલાન કર્યું છે કે બંને એકબીજાની સહમતીથી અલગ થવાનો ફેંસલો લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

શ્વેતાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે, રોહિત મિત્તલે હંમેશા મને પ્રેરિત કરવા માટે ઘણી બધી સારી યાદો આપવા માટે ધન્યવાદ. તારી આવનારી જિંદગી હંમેશા ખુશાલ રહે, હું હંમેશા તારી પ્રશંશક બનીને રહીશ. શ્વેતાએ વધુમાં લખ્યું હતું કે, મેં અને રોહિત મિત્તલે બંનેએ સહમતીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

ઘણા મહિનાઓ વિચાર કર્યા બાદ અમે એકબીજાના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પર પહોંચ્યા છે. શ્વેતાએ વધુમાં લખ્યું હતું કે, બધા જ પુસ્તકને વાંચી નથી શકાતા, પરંતુ એવું તો નથી કે, આ પુસ્તક ખરાબ છે, અથવા તેને કોઈ વાંચી જ નથી શકતું. ઘણી વસ્તુને અધૂરી છોડવી જ બહેતર છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

જણાવી દઈએ કે, શ્વેતા અને રોહિત પાંચ વર્ષ મિત્ર રહ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. 2 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 2017માં સગાઈ કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ ગત 13 ડિસેમ્બરે પૂનાની ગ્રાન્ડ હ્યાતમાં લગ્ન કર્યા હતા. શ્વેતા આને રોહિતે બંગાળી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

જણાવી દઈએ કે, શ્વેતાએ 2002માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકડી’થી પહેચાન મળી હતી. આ ફિલ્મ માટે તેને નેશનલ ફિલ્મ એવોર્ડ અને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. શ્વેતાએ તેની કરિયરમાં મકડી, કહાની ઘર-ઘર કી, કરિશ્મા કા કરિશ્મા, ઇકબાલ, વાહ લાઈફ હો તો ઐસી, બદ્રીનાથ કી દુલહનીયા અને ચંદ્ર નંદિની જેવી ફિલ્મમાં નજરે હતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.