મનોરંજન

ડ્રગ્સ કેસ: જયા બચ્ચને બોલિવુડની કાળી કરતૂતનો પક્ષ લેતા જ લાડલી શ્વેતાનો આ VIDEO વાઇરલ

દિગ્ગજ એક્ટ્રેસ જયા બચ્ચન જયારે પણ બોલે છે ત્યારે સખ્ત બોલે છે. વીતેલા જમાનાની એક્ટ્રેસ અને રાજ્યસભા સાંસદે ગઈ કાલે સંસદમાં ઉભા થઈને ભાજપના નેતા અને એક્ટર રવિ કિશન અને કંગનાનું નામ લીધા વગર આડે હાથ લીધા હતા.

Image Source

આટલું જ નહીં જયા બચ્ચને એ પણ કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લોકોને બચાવવામાં છે જે લોકો એ થાળી જમે છે  તેને ખરાબ કરે છે. જયા બચ્ચનએ કંગના અને રવિનું નામ લીધા વગર કહ્યું હતું કે, ઘણા લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી જ નામ કમાઈ છે અને તેને જ ગટર કહે છે.

જયા બચ્ચનના આ નિવેદનથી આખો દિવસ માહોલ ગરમ રહ્યો હતો. ઘણા લોકોએ જયા બચ્ચનનો સપોર્ટ કર્યો હતો. દિગ્ગજ એક્ટર અને તેના પતિ અમિતાભ બચ્ચનનું મૌન પર પણ લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

આ વચ્ચે જયા-અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો છે. જેમાં શ્વેતા તેના મિત્રો સાથે બહાર આવતી જોવા મળે છે. આ વીડિયોમાં શ્વેતા બચ્ચનની આંખ કંઈક અલગ જ જોવા મળી રહી છે.

આ સાથે જ તે લથડાતી નજરે ચડી રહી છે. વીડિયોમાં શ્વેતા સાથે ફરહાન અખ્તરની બહેન અને ફિલ્મ નિર્દેશક જોયા અખ્તર પણ ઉભી છે. વાયરલ થયેલા  આ વિડીયો જોયો બાદ લોકો અલગ-અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. આ વિડીયો સ્લો મોશનમાં છે.

જણાવી દઈએ કે, આ આખા મામલામાં ફેન્સને સૌથી વધુ એ જ વાત ખટકી રહી છે તે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું મૌન. અમિતાભ બચ્ચનના મૌનને લઈને ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ  રહે છે. તે લગાતાર ફેન્સ સાથે સંપર્કમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.