મનોરંજન

નથી તૂટ્યા શ્વેતા તિવારીના બીજા લગ્ન, પતિ અભિનવ કોહલીએ કહ્યું કે- અમે અલગ નથી થયા સાથે જ રહીએ

ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
શ્વેતા તિવારીએ થોડા સમય પહેલા તેના બીજા પતિ અભિનવ કોહલી સાથે સંબંધને લઈને ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

શ્વેતાએ જણાવ્યું હતું કે, અભિનવ સાથેના સંબંધો હવે પહેલા જેવા નથી. અભિનવે શ્વેતા અને તેના કોસ્ટાર ફહમાન ખાન એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો શેર કર્યા બાદ યુઝરે તેને આડેહાથ લીધો હતો. હવે અભિનવે શ્વેતાને લઈને વાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

એક રિપોર્ટ અનુસાર, બંને એક સાથે રહી થયા છે. શ્વેતા અને અભિનવ ક્યારે પણ અલગ નથી થયા. અભિનવે આ વાતની પૃષ્ટિ કરી હતી. અભિનવે કહ્યું હતું કે. અમે ક્યારે પણ અલગ નથી થયા. અમે એક સાથે રહીએ છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

અભિનવે વધુમાં જણાવ્યું હતું કે, હું કોઈ અન્ય સવાલનો જવાબ નથી અને કહ્યું હતું કે, હું આ વિષે કંઈ વધારે કહેવા નથી માંગતો. આખરે સત્ય શું છે ? એ જાણવા માટે તો બધા લોકો રાહ જોઈ રહ્યા છે.

અભિનવે કહ્યું, ‘હમણાં હું તેના વિશે વધારે કહેવા માંગતો નથી. પરંતુ હા, હવે વસ્તુઓ સાફ કરવા માટે આવી વધુ પોસ્ટ્સ હશે. હું તમને શ્વેતા અને ફહમનના વીડિયો વિશે જણાવીશ કે બંને અચાનક મળ્યા નથી. મારા ઘરની નીચે પ્લાનિંગ કરીને બંને મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

શ્વેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘લોકો કહી રહ્યા છે કે બીજા લગ્ન પણ ખોટા કેવી રીતે થઈ શકે? હું તેમને પૂછવા માંગું છું કે તે કેમ ખોટું ન હોઈ શકે. મને મારી સમસ્યાઓનો સામનો કરવાની હિંમત છે. હું કોઈ સમસ્યા વિના કોઈ પણ ડર વિશે બોલું છું. મારા કુટુંબ અને બાળકોની માટે હું આજે જે પણ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

શ્વેતાએ વધુમાં કહ્યું કે, ‘કેટલા લોકોન પરિણીત હોવા છતાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ છે. મને લાગે છે કે હું તેમના કરતા સારો છું. ઓછામાં ઓછું મારી પાસે હિંમત છે કે હુંહું કહી શકું છું કે, હું તમારી સાથે રહેવામાંગતી નથી. ‘

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.