‘ભાભી જી ઘર પર હૈ’ની સંસ્કારી અંગુરી ભાભીનો બિકિમાં શું ફિગર દેખાડ્યું ઉફ્ફ્ફ…માલદીવમાં ફરવા ઉપડી છે, જોઈ લો PHOTOS

‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ એક્ટ્રેસ શુભાંગી અત્રે તેની જબરદસ્ત એક્ટિંગ સ્કિલ્સ અને તેજતરાર હ્યુમરથી પોતાના ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચૂકી છે. અંગુરી ભાભી બની તેણે ચાહકોનું દિલ જીતી લીધુ છે. તમને જાણીને હેરાની થશે કે સીરિયલમાં સીધી સાદી સાડીમાં જોવા મળતી અંગુરી ભાભી રિયલ લાઇફમાં બોલ્ડ અને ગ્લેમરસ છે.

અભિનેત્રી કામમાંથી બ્રેક મળતા જ ફરવા નીકળી પડે છે. ત્યારે થોડા સમય પહેલા અભિનેત્રી વેકેશન એન્જોય કરવા માલદીવ પહોંચી હતી. જ્યાં તેણે તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો. આ દરમિયાન અંગૂરી ભાભીએ એવી મનમોહક સ્ટાઈલ બતાવી હતી કે તેમના પરથી નજર હટાવવી ચાહકોની મુશ્કેલ બની રહી હતી.

અભિનેત્રી એક તસવીરમાં સફેદ રિવીલિંગ ગાઉનમાં તો બીજી તસવીરમાં બિકીમાં જોવા મળી હતી. આ દરમિયાન તે બિકી પહેરીને પૂલની અંદર નાસ્તાની મજા લેતી જોવા મળી. અભિનેત્રીનો આ લુક તેના ચાહકોએ પહેલીવાર જોયો જ હશે. હંમેશા સાડીમાં જોવા મળતી અંગૂરી ભાભીનું આ રૂપ જોઇને ચાહકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

શુભાંગી અત્રેએ પૂલમાં આરામ કર્યા બાદ શોર્ટ્સ અને શર્ટ પહેરીને ખૂબ જ હોટ સ્ટાઈલમાં પોઝ પણ આપ્યો હતો. કોમેડી શો ‘ભાભી જી ઘર પર હૈં’માં સંપૂર્ણ નિષ્ઠા સાથે ભૂમિકા ભજવી ફેમસ થયેલી શુભાંગી બેશક આ શોમાં ખૂબ જ ભોળી અને ગૃહસ્થ મહિલાના અવતારમાં જોવા મળે છે,

 

View this post on Instagram

 

A post shared by Shubhangi Atre (@shubhangiaofficial)

પણ વાસ્તવિક જીવનમાં શુભાંગી આનાથી વિપરિત છે. તે એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે. ઘણીવાર તેની સિઝલિંગ સ્ટાઇલ લોકોના હોશ ઉડાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Shubhangi Atre (@shubhangiaofficial)

Shah Jina