મનોરંજન

બોડી શેમિંગ પર ખુલીને બોલી શ્રુતિ હાસન, કહ્યું કે- હા મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી અને તેના માટે હું…

કમલ હાસનની દીકરી શ્રુતિ હાસને ઘણી બૉલીવુડ ફિલ્મમાં કામ કર્યું છે. શ્રુતિ હાસન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. શ્રુતિ તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

એક્ટ્રેસ શ્રુતિ હાસન એક એવી એક્ટ્રેસ છે જેને બોડી શેમિંગથી હાર નથી માની. હાલમાં જ તેને બોડી શેમિંગ કરવાવાળાઓ માટે એક લાંબી લચક પોસ્ટ લખી છે. આ પોસ્ટ સાથે જ તેને એ વાત કબૂલી છે કે, તેને પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તેને લઈને મનમાં કોઈ ભય નથી.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

આ સાથે જ શ્રુતિએ તેની તસ્વીર પણ શેર કરી છે. શ્રુતિએ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, હું લોકોના વિચારણા હિસાબથી નથી ચાલતી. જે લોકો કમેન્ટ કરે છે કે હું જાડી થઇ ગઈ છું કે હું પતલી થઇ ગઈ છું. આ તસ્વીર 3 દિવસ જૂની છે. મને વિશ્વાસ છે કે હું જે કહેવા જઈ રહી છું તેનાથી ઘણી મહિલાઓ સહેમત છે. હું વધારે સમય સુધી માનસિક અને શારીરિક રીતે હાર્મોનની દયા પર રહું છું.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

હું આટલા વરસો દરમિયાન એ તો શીખી લીધું છે કે, આ માટે મારે તનતોડ મહેનત કરવી પડશે. આ એટલું આસાન નથી. પરંતુ શારીરિક બદલાવ આસાન નથી પરંતુ મારી માટે જે આસાન છે તે મારી જર્નીને હું બીજા સાથે શેર કરું છું. પરંતુ મારી જર્નીની વાત કરવી મારી માટે આસાન થઇ ગઈ છે, કોઈ ફેમસ અને સાધારણ વ્યક્તિ આ પોઝિશન પર નાક હોઈ શકે કે તે બીજાને જજ કરી શકે. ક્યારે પણ નહીં અને સાચું પણ નથી.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

શ્રુતિએ વધુમાં કહ્યું હતું કે, મને આ કહીને ખુશી થાય છે કે, આ મારો ચહેરો છે અને હા મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે જેને સ્વીકારવામાં હું શરમ નથી અનુભવતી. શું હું આને પ્રમોટ કરું છું ? ના હું આની વિરુદ્ધમાં છું ? ના હું બસ આવી જીવવા માંગુ છું. આપણે સૌથી મોટો ઉપકાર ખુદ પર અને બીજા પર એટલો કરી શકીએ છીએ કે બદલાવ અને આપણા શરીરનો આપણે સ્વીકાર કરી શકીએ.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

જણાવી દઈએ એ કે, શ્રુતિ હાસન એક્ટર કમલ હસનની દીકરી છે, શ્રુતિ હાસન ખુદ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. શ્રુતિ હાસન બહુ જ ખુબસુરત છે. તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. શ્રુતિ હાસનનું હાલમાં જ બ્રેકઅપ થયું છે.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

જણાવી દઈએ કે, શ્રુતિ હાસન હાલ કાજોલ સાથે એક શોર્ટ ફિલ્મમાં વ્યસ્ત છે. શ્રુતિની શોર્ટ ફિલ્મ ‘દેવી’ રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે.