ફિલ્મી દુનિયા

સ્વિમિંગ પુલમાં ઉતરી શ્રુતી હાસન, પાણીની અંદર કરાવ્યું જલપરીઓની જેમ BOLD ફોટોશૂટ- જુઓ તસ્વીરો

અભિનેતા કમલ હસન અને સારિકા હસનની દીકરી અભિનેતી શ્રુતિ હસને અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે, શ્રુતિની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. તસ્વીર શેર કરીને શ્રુતિએ પોતાને ‘વૉટર બૅબી’ કહ્યું છે.

Image Source

તસ્વીરોમાં શ્રુતિ પાણીની અંદર કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે. જો કે શ્રુતિની આ તસ્વીરો જૂની છે જેને યાદ કરીને શ્રુતિએ તેને તાજેતરમાં પોસ્ટ કરી છે. તસ્વીરોમાં શ્રુતિએ સ્વિમિંગ કોસ્ચ્યુમની જગ્યાએ હેવી નેકલેસની સાથે ગાઉન પહેરી રાખ્યું છે. શ્રુતિ મોટાભાગે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

Image Source

આ થ્રોબેક ફોટોશૂટમાં શ્રુતિના હાથમાં બ્રેસલેટ, ગળામાં સિલ્વર જવેલરી અને ગાઉન પહેરેલી શ્રુતિ ખુબ જ ગજબ દેખાઈ રહી છે.

Image Source

ડાંસ પોઝમાં જોવા મળતી શ્રુતિએ પોતાની તસ્વીરને શેર કરતા લખ્યું કે,”હું ક્યાંય પણ ડાન્સ કરી શકું છું”.

Image Source

શ્રુતિએ અંડર વૉટર ફાટોશૂટ પણ શેર કર્યું છે જેની સાથે તેણે લખ્યું કે,”વૉટર બૅબી”.

Image Source

શ્રુતિ ગાઉનમાં પુરી રીતે ઢાંકાયેલી છે અને તેના પગનું ટેટુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાણીમાં તરતા શ્રુતિએ સુંદર પોઝ આપ્યા છે અને લખ્યું કે,”હું ગમે ત્યાં જઈ શકું છું, જેના માટે મેં સપનું જોયું છે”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.