ટેટુ દેખાડવાના ચક્કરમાં શ્રુતિ હાસને ઉતાર્યા કપડાં, ફેન્સ બોલ્યા શરમ કરો હવે…

કમલ હસનની લાડલીએ ટેટુ દેખાડવા ઉતારી દીધા કપડાં, એવી જગ્યાએ ટેટ્ટુ કરાયું કે જોઈને હોંશ ઉડી જશે

ભારતીય સિનેમાના દિગ્ગજ કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને ભલે બોલીવુડની ફિલ્મોમાં તેનો જાદુ ના ચલાવી શકી હોય પરંતુ આજે શ્રુતિ હાસનનું સાઉથની ફિલ્મોમાં ખુબ જ મોટું નામ છે.

અભિનેત્રી સાથે શ્રુતિ મહાન ગાયિકા પણ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો અને તેની લાઈફ સાથે સંબંધિત અપડેટ્સ ચાહકો સાથે શેર કરતી હોય છે.

ચાહકો પણ તેમની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તેવામાં ફરી એકવાર શ્રુતિએ પોતાની ગ્લેમરસ સ્ટાઇલ બતાવી છે. શ્રુતિ હાસને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ શેર કરી છે. શ્રુતિએ જે તસવીર શેર કરી છે તેમાં તે ટોપલે છે અને  મદહોશ પોઝ આપી રહી છે.

પરંતુ આ વખતે શ્રુતિનું મેઈન હાઈલાઈટ તેની સ્ટાઇલ નહિ પરંતુ તેણે કરાવેલું ટેટુ હતું. શેર કરેલી પોસ્ટમાં જોઈ શકાય છે કે શ્રુતિ પીઠ પર બનેલું ટેટુ દેખાડી રહી છે. શ્રુતિની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

તસવીરમાં શ્રુતિ હાસનની પીઠ પર જે ટેટૂ છે તે તમિલ ભાષામાં લખવામાં આવ્યું છે. તેમાં કોઈકનું નામ લખેલું છે અને તે નામ બીજા કોઈનું નહિ પરંતુ શ્રુતિએ પોતાનું જ લખાવ્યું છે. તસવીર શેર કરતાં શ્રુતિ હાસને કેપ્શનમાં લખ્યું કે મારું નામ બોલો, મોટેથી બોલો. અભિનેત્રીના ચાહકોને ટેટુ સાથે રૂબરૂ કરાવવાનો તેનો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. શ્રુતિ અભિનેત્રી સાથે સિંગર પણ છે. શ્રુતિને ગાવાનો ખુબ જ  શોખ છે. શ્રુતિ આજે પણ અભિનય કરતા વધારે ગાવાનું વધારે પસંદ કરે છે.

શ્રુતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રુતિ હવે પ્રભાસ સાથે ‘સલાર’માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 14 એપ્રિલે રિલીઝ થશે. આ સિવાય શ્રુતિની છેલ્લે હિન્દી રિલીઝ ફિલ્મ ‘ધ પાવડર’ છે, જે આ વર્ષે ઝી5 પર રજૂ કરવામાં આવી હતી. શ્રુતિ આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ સાથે જોવા મળી હતી.

સાઉથ સિવાય અભિનેત્રીએ હિન્દી સિનેમામાં પણ ખુબ જ સરસ છાપ છોડી છે. હાલમાં અભિનેત્રીએ તેના આ ખાસ તસવીરો સાથે ચાહકોમાં છવાયેલી છે. બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અદાકારા શ્રુતિ હાસન ઘણીવાર તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે સ્પોટ થાય છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તસવીરો શેર કરતી રહે છે.

હાલમાં જ તેણે એવી તસવીર પોસ્ટ કરી કે સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો. હાલમાં જ શ્રુતિને તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા અને બેસ્ટફ્રેન્ડ અમૃતા રામ સાથે મુંબઇમાં ગ્રોસરી શોપિંગ માટે સ્પોટ કરવામાં આવી હતી. અભિનેત્રીએ આની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

શ્રુતિ હાસને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. આ તસવીરોમાં તમે જોઇ શકે છો કે તે સુપરમાર્કેટમાં તેની મિત્ર અને બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. શ્રુતિ તેના બોયફ્રેન્ડ શાંતનુને તસવીરમાં કિસ કરતી નજર આવી રહી છે.

એક્ટ્રેસ શ્રુતિ હાસન એક એવી એક્ટ્રેસ છે જેને બોડી શેમિંગથી હાર નથી માની. હાલમાં જ તેને બોડી શેમિંગ કરવાવાળાઓ માટે એક લાંબી લચક પોસ્ટ લખી છે. આ પોસ્ટ સાથે જ તેને એ વાત કબૂલી છે કે, તેને પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તેને લઈને મનમાં કોઈ ભય નથી.

આ સાથે જ શ્રુતિએ તેની તસ્વીર પણ શેર કરી છે. શ્રુતિએ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, હું લોકોના વિચારણા હિસાબથી નથી ચાલતી. જે લોકો કમેન્ટ કરે છે કે હું જાડી થઇ ગઈ છું કે હું પતલી થઇ ગઈ છું. આ તસ્વીર 3 દિવસ જૂની છે. મને વિશ્વાસ છે કે હું જે કહેવા જઈ રહી છું તેનાથી ઘણી મહિલાઓ સહેમત છે. હું વધારે સમય સુધી માનસિક અને શારીરિ રીતે હાર્મોનની દયા પર રહું છું.

 

View this post on Instagram

 

A post shared by Shruti Hasan FC (@love_shruti_hassan)

હું આટલા વરસો દરમિયાન એ તો શીખી લીધું છે કે, આ માટે મારે તનતોડ મહેનત કરવી પડશે. આ એટલું આસાન નથી. પરંતુ શારીરક બદલાવ આસાન નથી પરંતુ મારી માટે જે આસાન છે તે મારી જર્નીને હું બીજા સાથે શેર કરું છું. પરંતુ મારી જર્નીની વાત કરવી મારી માટે આસાન થઇ ગઈ છે, કોઈ ફેમસ અને સાધારણ વ્યક્તિ આ પોઝિશન પર નાક હોઈ શકે કે તે બીજાને જજ કરી શકે. ક્યારે પણ નહીં અને સાચું પણ નથી.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

શ્રુતિએ વધુમાં કહ્યું હતું કે, મને આ કહીને ખુશી થાય છે કે, આ મારો ચહેરો છે અને હા મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે જેને સ્વીકારવામાં હું શરમ નથી અનુભવતી. શું હું આને પ્રમોટ કરું છું ? ના હું આની વિરુદ્ધમાં છું ? ના હું બસ આવી જીવવા માંગુ છું. આપણે સૌથી મોટો ઉપકાર ખુદ પર અને બીજા પર એટલો કરી શકીએ છીએ કે બદલાવ અને આપણા શરીરનો આપણે સ્વીકાર કરી શકીએ.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Patel Meet