એશ્વર્યા રાયની ભાભીના એબ્સ અને ટોન્ડ બોડી જોઈને લોકોના ઉડ્યા હોશ, વાયરલ થઇ તસવીર

એશ્વર્યા રાયનું માથું ભાંગે એવા છે તેના ભાભી, સુંદરતા અને હોટનેસસ છલકતી જોઈને ચકિત થઇ જશો- જુઓ PHOTOS

એશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

શ્રીમા રાય ડિજિટલ ક્રિએટર અને ઈનફ્લુએન્સર છે. છે. તે મોડેલ પણ રહી ચુકી છે. અને શ્રીમતી ઈન્ડિયા ગ્લોબ 2009 ની વિજેતા પણ હતી.

શ્રીમા રાયે ફિલાડેલ્ફિયામાં શિક્ષણ લીધું અને ત્યાં જ મોટી થઇ. એશ્વર્યાના ભાઈ આદિત્ય સાથે લગ્ન કર્યા બાદ તે મુંબઈના બાંદ્રામાં રહેવા આવી ગયા. તેમને બે બાળકો પણ છે.

શ્રીમા રાય લોકોને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરતી રહે છે. બે દિવસ પહેલા તેણે તેના ટ્રાન્ફોમેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આમાં તે તેના એબ્સ ફ્લોન્ટ કરી રહી છે. પોતાની ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે આ માટે તેણે ખૂબ જ મહેનત કરી છે અને ખાવાની પણ સંપૂર્ણ કાળજી લીધી છે.

આ પહેલા પણ શ્રીમાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફીટનેસને લઈને ઘણી પોસ્ટ્સ કરી છે. શ્રીમાએ આ પોસ્ટ 2020માં કરી હતી જેમાં તેણે પોતાને 2016ની તસવીર સાથે સરખાવી હતી. આ તસવીરની પણ ખૂબ ચર્ચા થઇ હતી.

એશ્વર્યા રાય અને તેના પરિવાર સાથેની આ એક તસવીર છે જેમાં તમે શ્રીમાને પણ જોઈ શકો છો.

તેની વર્ષગાંઠ પર શ્રીમાએ આ તસવીર તેના પતિ આદિત્યની સાથે આ પોસ્ટ શેર કરી હતી.

થોડા સમય પહેલા જ્યારે સોશ્યલ મીડિયા પર એક યુઝરે શ્રીમાને પૂછ્યું હતું કે તમે તમારા બાળકોને કેવી રીતે કહેશો કે તે કેટલી પ્રખ્યાત છે? આના જવાબમાં શ્રીમાએ લખ્યું, “તે મારા ઘરમાં ક્યારેય ચર્ચાનો વિષય બન્યો નથી. ઘરના બાળકો એશ્વર્યાને ગુલુ મામીના નામથી બોલાવે છે.”

Patel Meet