2013માં ટીવી પર જોવા મળી શ્રીકૃષણની `યશોદા મૈયા’દામિની કંવલ, હાલની તસવીરો જોઈને વિશ્વાસ નહિ આવે

દેશભરમાં લોકડાઉનના કારણે લોકોમાં ધાર્મિક સિરિયલોનું મહત્વ ખુબ જ વધી ગયું છે. આ સમયમાં ટીવી પર આવતી પૌરાણિર કથાઓની ટીઆરપી આસમાને છે. રામાનંદ સાગરની `રામાયણ’ને સફળતાનો એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. તો બીજી તરફ બીઆર ચોપરાની `મહાભારત’ પણ ચર્ચામાં છે.

3 મેના રોજથી રામાનંદ સાગરની `શ્રીકૃષ્ણ’ પણ રી-ટેલિકાસ્ટ શરુ થઇ ચુક્યુ છે. આ સિરિયલને પણ દુરદર્શન પર બતાવામાં આવી રહી છે, તે લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. ત્યાં `શ્રીકૃષ્ણ’ સિરિયલના કલાકારોને લઇને પણ લોકોમા રસ જાગ્યો છે.

અત્યારે શ્રીકૃષ્ણા સિરિયલની સૌથી ચર્ચામાં રહેતું પાત્ર હોય તો તે `યશોદા મૈયા’ છે. `યશોદા મૈયા’નું માત્ર દામિની કંવલ શેટ્ટીએ ભજવ્યું હતું `શ્રીકૃષ્ણા’ પહેલી વખત 1993માં પહેલી વખત પ્રસારિત થયું હતું. તે સમયે `રામાયણ’ અને `મહાભારત’ સૌથી લોકપ્રિય શો હતા. હવે શ્રીકૃષ્ણા ફરી એકવાર શરુ થવા જઇ રહ્યું છે ત્યારે લોકો યશોદા મૈયાનો પ્રેમ અને મમતા જોવા માટે આતુર થઇ રહ્યા છે.

27 વર્ષ વીતી ગયા છે. પરંતુ દર્શકો જાણવા માંગે છે કે યશોદા મૈયા ક્યા છે અને શું કરી રહી છે? તાજેતરમાં જ ખબર આવી છે કે દામિની કંવલ શેટ્ટી પોતાનું પ્રોડક્શન હાઉસ, `ઇટરનલ ફ્લેમ પ્રોડક્શન’ ચાલાવી રહી છે. તે કન્નડ ફિલ્મો પ્રોડ્યુસ કરે છે. તેણે ઘણી ફિલ્મો ડાયરેક્ટ પણ કરી છે. તથા ફિલ્મની સ્ટોરી પણ લખી છે. ઘણા સમયથી દામિની એક્ટિંગથી દૂર છે.

ઉલ્લેખનીય છે કે, દામિનીએ શ્રીકૃષ્ણા ઉપરાંત અલિફ લૈલા અને પરંપરા જેવા જાણીતા શોમાં કામ કર્યું છે. દામિની બાળપણથી જ એક્ટિંગમાં રસ ધરાવતી હતી. તેણે સ્કૂલના સમયમાં `દ્રિક્ષરાવન’ નામના થિયેટર ગ્રુપ સાથે જોડાઇ હતી. તે સમય દરમિયાન જયરુપ જીવનના ડાયરેક્શનમાં ઘણા થિએટર નાટકોમાં ભાગ લીધો. જો કે થોડા સમય બાદ તેણે ઓમ કટારેના ગ્રુપ `યાત્રી’ સાથે કામ કર્યુ હતું.

મુંબઇમાં થિયેટરની દુનિયામાં દામિનીના નામની `ચર્ચા ભાગ ચલે’, અને `વો તુમ હી હો’ જેવા નાટક બાદ શરુ થઇ ગઇ હતી. થિયેટરમાં તેણે શેખર સુમન સાથે કામ કર્યું. ત્યાર બાદ દામિનીનું એક્ટિંગ કરિયર શરુ થયું,

તેને ટીવી ફિલ્મો માટે રોલ ઓફર થવા લાગ્યા હતા. તે દરમિયાન દુરદર્શન પર પ્રસારિત થતા શ્રીકૃષ્ણાથી લઇને પરંપરા સુધી કામ કર્યુ અને નામના મેળવી. દામિનીએ પ્રોડ્યુસર રાજ શેટ્ટી સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને પોતે એક્ટિંગથી દુર થઇ ગઇ.

દામિની રાજની એક દીકરી છે. દામિનીએ 2013માં `બાની-ઇશ્ક દા કલમા’ નામની સિરિયલ પ્રોડ્યુસ કરી હતી. તેમાં તેણે અનુરાધાનું પાત્ર ભજવીને એક્ટિંગમાં કમબેક કર્યું હતું.

 

આ અભિનેત્રીએ પોતાની કરિયરનું સ્ટાર્ટિંગ થિયેટરથી કર્યું હતું .તેને બચપણથી જ એક્ટિંગમાં રુચિ હતી. આ કારણોસર તે શાળાના દિવસોમાં ‘ડ્રિક્રશવન’ નામના થિયેટર જૂથમાં જોડાઇ હતી તમને જણાવી દઈએ કે

‘શ્રી કૃષ્ણ’ સિવાય દામિનીએ ‘અલીફ લૈલા’ અને પરંપરા જેવા શોમાં પણ કામ કર્યું છે. દામિની હાલમા કોઈપણ ટીવી શો પર જોવા મળી નથી. આવી સ્થિતિમા તમે જ વિચારતા હશો કે દામિની હવે ક્યા છે?

તો ચાલો તમને જણાવી દઈએ કે દામિની હાલ વર્તમાન સમયમા પોતાનુ એક પ્રોડક્શન હાઉસ ચલાવી રહી છે. હા, કન્નડ સિનેમાની દામિની હવે નિર્માતા બની ચૂકી છે. તેણે એક પછી એક અનેક ફિલ્મોનુ નિર્માણ પણ કર્યુ છે અને તેમા તેણીએ અઢળક સફળતા પણ મેળવી છે.

આ અભિનેત્રી ઘણા ટાઈમથી એક્ટિંગથી દૂર છે. ઉલ્લેખનીય છે કે, દામિનીએ શ્રીકૃષ્ણા ઉપરાંત અલિફ લૈલા અને પરંપરા જેવા જાણીતા શોમાં કામ કર્યું છે.

અભિનેત્રી ચાઇલ્ડહુડથી જ અભિનય રસ ધરાવતી હતી. તેણે શાળાના સમયમાં `દ્રિક્ષરાવન’ નામના થિયેટર ગ્રુપ સાથે જોડાઇ હતી. તે સમય દરમિયાન જયરુપ જીવનના ડાયરેક્શનમાં ઘણા થિએટર નાટકોમાં ભાગ લીધો.

જો કે થોડા સમય બાદ તેણે ઓમ કટારેના ગ્રુપ `યાત્રી’ સાથે કામ કર્યુ હતું.મુંબઇમાં થિયેટરની દુનિયામાં દામિનીના નામની `ચર્ચા ભાગ ચલે’, `વો તુમ હી હો’ જેવા નાટકમાં રોલ કર્યા પછી શરુ થઇ ગઇ હતી. થિયેટરમાં તેણે શેખર સુમન સાથે કામ કર્યું.

 

YC