WOW : ભારતના આ ફેમસ લેગ સ્પિનરે આ મોટી હસ્તી જોડે કરી લીધા લગ્ન…જાણો કોણ છે પત્ની અને શું કરે છે

ઓલરાઉન્ડર ધુરંધર ક્રિકેટરે આખરે કરી જ લીધા લગ્ન, ખૂબસુરત તસવીરો જોઈને કહેશો કે આ તો અનુષ્કા શર્મા અને ધનશ્રી કરતા પણ વધુ સુંદર છે

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ સેલેબ્સ ધૂમધામથી લગ્ન કરી રહ્યા છે, હાલમાં થોડા સમય પહેલા ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા લગ્નના બંધનમાં બંધાઇ છે, ત્યારે બોલિવુડની વાત કરીએ તો, અનુષ્કા રંજન અને આદિત્ય સિલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે અને હાલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બોલિવુડના ગલિયારામાં ઘણા જ ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે આ બધા વચ્ચે ક્રિકેટ જગતમાંથી પણ સારા સમાચાર આવ્યા છે. ભારતીય લેગ સ્પિનર શ્રેયસ ગોપાલે લગ્ન કરી લીધા છે.

ભારતીય ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલે નવેમ્બરે તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિકિતા સાથે લગ્ન કરી લીધા. શ્રેયસ ગોપાલે ઇન્સ્ટાગ્રામ દ્વારા લગ્નની જાણકારી આપી હતી. બંનેએ થોડા મહિના પહેલા સગાઈ કરી હતી. શ્રેયસ ગોપાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે. તે હજુ પણ IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો અને લાંબા સમયથી આ ટીમ માટે રમી રહ્યો હતો.

શ્રેયસ ગોપાલની પત્ની નિકિતા શિવ એક બિઝનેસ વુમન છે અને પોતાની કંપની ચલાવે છે. તે ધ માના નેટવર્ક કંપનીની સીઈઓ છે. આ સાથે તેણે બાર એપિસોડ્સ નામની ઇવેન્ટ સર્વિસ પણ શરૂ કરી છે. તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર જણાવ્યું છે કે લૂઈ ફિલિપ કંપનીની સ્ટ્રેટેજી અને માર્કેટિંગનું કામ જુએ છે. લગ્ન વિશે માહિતી આપતા શ્રેયસ ગોપાલે લગ્નની તારીખ 24 નવેમ્બર 2021 લખી છે. એ પણ કહ્યું કે નિક્કીએ હા પાડી. આ દરમિયાન તેણે તેની પત્નીને પણ ટેગ કરી હતી.

લગ્ન દરમિયાન શ્રેયસ ગોપાલ અને નિકિતાના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જો કે, આ લગ્નમાં કયા ક્રિકેટરોએ હાજરી આપી હતી તે સ્પષ્ટ થયું નથી. શ્રેયસ ગોપાલ લાંબા સમયથી કર્ણાટક ટીમનો ભાગ છે. ઉપરાંત, તે લાંબા સમયથી IPL રમી રહ્યો છે. તે લેગ સ્પિનર ​​બોલિંગ કરે છે અને ભારત A ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે.

28 વર્ષીય શ્રેયસ ગોપાલ હજુ સુધી ભારતીય ટીમમાં રમી શક્યો નથી. તેણે 64 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2674 રન બનાવ્યા છે અને 191 વિકેટ લીધી છે. તે જ સમયે, તેણે 47 લિસ્ટ A મેચોમાં 77 વિકેટ અને 82 T20 મેચોમાં 91 વિકેટ લીધી છે.

શ્રેયસ ગોપાલે તેની કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી. પરંતુ જેમ તેણે રમવાનું શરૂ કર્યું, તેના લેગ સ્પિનનો જાદુ વધુ જોવા મળ્યો. અત્યારે તે લેગ સ્પિનર ​​છે. જોકે, તે બેટિંગ પણ કરે છે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

નિકિતા શિવે મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. નિકિતા શિવે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેંગ્લોરમાં ઘણી સોફ્ટવેર કંપનીઓમાં કામ કર્યું હતું. આ પછી તેણે ધ માના નેટવર્ક નામની કંપની શરૂ કરી.નિકિતા શિવને ફરવાનો ઘણો શોખ છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે. નિકિતા તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે, તેને જીમમાં વર્કઆઉટ કરવાનું પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Nikitha Shiv (@nikithashiv)

અનુષ્કા રંજનના નજીકના મિત્રો જેવા કે આલિયા ભટ્ટ, વાણી કપૂર, ક્રિસ્ટલ ડિસૂઝા, સુઝૈન ખાન, અથિયા શેટ્ટી વગેરેએ સંગીતમાં રંગ જમાવ્યો હતો. બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર, રવીના ટંડન, સુધાંશુ પાંડે, અલી ગોની, મનીષ મલ્હોત્રા, અર્સલાન ગોની, સતીશ શાહ, રોહિત રોય વગેરે જેવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સેલિબ્રિટીઓ સામેલ થયા હતા. સંગીત સેરેમની દરમિયાન જ આદિત્ય અને અનુષ્કાએ સગાઈ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikitha Shiv (@nikithashiv)

સ્ટેજ પર અનુષ્કા અને આદિત્ય એકબીજાને રિંગ પહેરાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો. તેમની સગાઈ વખતે બિયોન્સેનું રોમેન્ટિક ગીત ‘કેન યુ ફીલ ધ લવ ટુનાઈટ’ વગાડવામાં આવ્યું હતું. તમને જાણવી દઈએ કે અનુષ્કા અને આદિત્ય છેલ્લા લગભગ ૪ વર્ષથી રિલેશનશીપમાં છે. ઓક્ટોબર 2019માં આદિત્યએ અનુષ્કાને પેરિસમાં પ્રપોઝ કર્યું હતું. હવે 21 નવેમ્બરે તેઓ પતિ-પત્ની બન્યાં છે. બોલિવૂડ ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ ફેમ એક્ટ્રેસ અનુષ્કા રંજન અને આદિત્ય સીલ આજે 21 નવેમ્બરે મેરેજ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nikitha Shiv (@nikithashiv)

Shah Jina