બ્લેક બ્રા માં જોવા મળી ‘સ્કેમ 1992’ ફેમ આ અભિનેત્રી, ટ્રાન્સફોર્મેશન જોઈને ખુલી રહી ગઈ લોકોની આંખો

‘સ્કેમ 1992’ ની સૂચિત દલાલ યાદ છે? બ્લેક બ્રા પહેરીને એવી એવી બોલ્ડ તસવીરો ક્લિક કરવી કે જોતા જ આંખો બંધ કરી દેવી પડશે

બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી શ્રેયા ધન્વંતરિ ઇન્ડસ્ટ્રીની ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. શ્રેયાને ફિલ્મોમાં પોતાની બેબાક અદાકારી માટે જાણવામાં આવે છે. જો કે તેણે અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલ અને કાતિલાના અંદાજ દ્વારા પણ લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. શ્રેયા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરે છે. શ્રેયા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે,જેનો અંદાજો તેની ઇન્સ્ટા તસવીરો પરથી લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ અભિનેતા ઇમરાન હાશ્મીના અપોઝીટ વર્ષ 2019માં ફિલ્મ ‘વાય ચિટ ઇન્ડિયા’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. જો કે શ્રેયાને લોકપ્રિયતા અને સાચી ઓળખ વેબ સિરીઝ દ ફેમિલી મેન અને સ્કેમ 1992 દ્વારા મળી છે. આ સિરીઝમાં તેના અભિનય અને કિરદારની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.હાલમાં જ શ્રેયાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટા પર શેર કરીને સનસની મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ આ વખતે હોટ બિકી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. સામે આવેલી તસ્વીરોમાં શ્રેયાએ બ્લેક જાળીદાર બ્રા અને ડેનિમ જીન્સ પહેર્યું છે. શ્રેયાએ આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે અને ફોટોગ્રાફર કિંગન ક્રસ્ટોએ તેનું ફોટોશૂટ ક્લિક કર્યું છે. શ્રેયાનું આ ફોટોશૂટ હાલ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયું છે અને ખુબ વાયરલ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ બ્રા પહેરીને લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. બ્લેક બ્રા પહેરીને શ્રેયાએ કાઉચ પર સુતા સુતા પણ પોઝ આપ્યા છે, એક તસ્વીરમાં શ્રેયા ટોપલે પણ દેખાઈ રહી છે અને પોતાના હાથ વડે શરીરના આગળના ભાગને કવર કર્યો છે. શ્રેયાએ આવી હોટ તસવીરો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

એક તરફ શ્રેયા સ્કેમ 1992માં બિઝનેસ જર્નલિસ્ટ સુચેતા દલાલના નોન ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી અને હવે આ તસ્વીરમાં તેનું આવું હોટ ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો પાણી પાણી થઇ ગયા છે. યુઝર્સે તેની તસવીરો પર તમારી બોડી તો એકદમ ગોલ્ડ છે, આ તસવીરોએ તાપમાન વધારી દીધું, વિશ્વાસ નથી થયો કે તમે જ સ્કેમ 1992માં જોવા મળ્યા હતા વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ સાઉથ ડેબ્યુ નાગા ચૈતન્ય સાથે ફિલ્મ જોશ દ્વારા કર્યું હતું. આ સિવાય શ્રેયા મુંબઈ ડાયરી 26/11′  માં જર્નલિસ્ટ માનસી હીરાણીના કિરદારમાં પણ જોવા મળી હતી.શ્રેયા તાપસી પન્નુની ફિલ્મ લૂંટ લપેટામાં પણ કામ કરી ચુકી છે. શ્રેયા અપકમિંગ ફિલ્મ અદ્દભુતમાં જોવા મળશે, જેમાં નવાઝુદીન સિદ્દીકી અને ડાયના પેન્ટી મુખ્ય કિરદારમાં જોવા મળશે. આ સીવાય શ્રેયા પાસે સની દેઓલ, દુલકર સલમાન અને પૂજા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ચૂપ’ પણ છે.

Krishna Patel