હર્ષદ મહેતાને જેલ ભેગી કરનાર અભિનેત્રી શર્ટના બટન ખોલી નાખ્યા, અંદર બ્રા પણ નથી પહેરી, હોંશ ઉડી જશે PHOTOS જોઈને

‘ધ ફેમિલી મેન’, ‘સ્કેમ 1992’ જેવી વેબ સિરીઝમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી શ્રેયા ધનવંતરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે અવાર નવાર બોલ્ડ અને ગ્લેમરસ પોસ્ટ્સ શેર કરતી રહે છે અને તે તેના ફોટોશૂટ્સને કારણે હેડલાઇન્સમાં પણ રહે છે. ત્યારે હાલમાં જ શ્રેયા ફરી એકવાર તેના ફોટોશૂટને કારણે હેડલાઇન્સમાં આવી છે. તેણે હોટ ફોટોશૂટ કરાવ્યુ છે, જે તેણે ચાહકો સાથે શેર પણ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

આ તસવીરોમાં તે ઓપન શર્ટમાં જોવા મળી રહી છે. તેણે ફોટોશૂટ દરમિયાન તેના શર્ટના બટન ખુલ્લા રાખ્યા છે અને તે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. શ્રેયા ધનવંતરીએ પોતાની આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટમાં શેર કરી છે, જેમાં તે હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટને વધુ સિઝલિંગ બનાવવા માટે શ્રેયાએ તેના શર્ટના બટન ખુલ્લા છોડી દીધા હતા. ફોટોશૂટમાં શ્રેયા તેના અત્યાર સુધીના સૌથી ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે અને તેના ફેન્સ આ તસવીરો જોઇ ક્રેઝી પણ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાની આ તસવીરોએ તો ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. શ્રેયાની આ સુપર ગ્લેમરસ તસવીરો જોઈને ચાહકોના શ્વાસ અધ્ધર થઈ રહ્યા છે અને ચાહકોના મોઢામાંથી વારંવાર એક જ શબ્દ નીકળી રહ્યો છે – ઉફ્ફ. અભિનેત્રી શ્રેયાનો ખૂબ જ બોલ્ડ અવતાર જોઈને ફેન્સ તેના પર ફિદા થઇ રહ્યા છે. શ્રેયા ક્યારેક બ્રાલેટમાં તો ક્યારેક બિકીમાં તેની તસવીરો શેર કરતી રહે છે. જણાવી દઈએ કે શ્રેયાએ 2009માં આવેલી તેલુગુ ફિલ્મ જોશથી શોબિઝમાં ડેબ્યૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

આ પછી તેણે સ્નેહા ગીતમ, વ્હાઇ ચીટ ઈન્ડિયા, લૂપ લપેટા અને ચુપઃ રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું. જો કે, અભિનેત્રીને મનોજ બાજપેયીની ધ ફેમિલી મેન સાથે મોટો બ્રેક મળ્યો. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની ઉભરતી અભિનેત્રી શ્રેયા ધનવંતરીની ફિલ્મ ચૂપ કે જેમાં તે એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટર બની હતી, તેને વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં સની દેઓલ અને સલમાન દુલકર પણ મુખ્ય ભૂમિકામાં છે.

પરંતુ શું તમે જાણો છો કે શ્રેયા માટે ફિલ્મોમાં કામ કરવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તે સખત મહેનત કરીને આ સ્થાને પહોંચી છે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના સંઘર્ષના દિવસો વિશે વાત કરી હતી અને તે સમયે તેણે જણાવ્યું હતુ કે તેની પ્રથમ ફિલ્મ સાઈન કરતા પહેલા તે બેઘર થવાની હતી, તે ભૂખ્યા પેટે દિવસો પસાર કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

Shah Jina