‘સ્કેમ 1992’ની રિપોર્ટર શ્રેયાએ પહેરી ટુંકી બિકિની, ફેન્સ આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા, કમાલનું હોટ ફિગર છે હો 

મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફેમિલી મેનમાં ઝોયાનું પાત્ર ભજવનાર શ્રેયા ધનવંતરી આ દિવસોમાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે. શ્રેયા આજકાલ તેના હોટ અવતારને લઇને ઘણી હેડલાઈન્સમાં છે. અભિનેત્રી આ દિવસોમાં વેકેશન માણી રહી છે. તે દરિયા કિનારે બિકીમાં એવા પોઝ આપી રહી છે કે જેને જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. ‘ધ ફેમિલી મેન’ ફેમ અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી ઈન્સ્ટાગ્રામ પર ઘણી બિકી તસવીરો શેર કરી રહી છે. શ્રેયા ધનવંતરીએ ખૂબ જ ઓછા સમયમાં એક અલગ ઓળખ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

હાલમાં તે કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી છે. આમ છતાં તેના લાખો ચાહકો છે. શ્રેયા ધનવંતરી ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’માં જોવા મળી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. શ્રેયાએ ધ ફેમિલી મેનમાં મનોજ બાજપેયી સાથે કામ કર્યુ હતુ. આ વેબ સીરીઝથી તેને ઘણી ઓળખ મળી હતી. આ વેબ સિરીઝમાં તેની ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી હતી.શ્રેયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયા રિયલ લાઈફમાં એકદમ અલગ છે અને તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. તે આ દિવસોમાં રજાઓ મનાવી રહી છે અને સોશિયલ મીડિયા પર સતત તેની બોલ્ડ બિકી તસવીરો શેર કરતી રહે છે. શ્રેયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે જેમાં તે બિકી પહેરેલી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તેણે બ્રાલેટ બિકી ટોપ અને બ્લેક બોટમ્સ પહેર્યા છે. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે શ્રેયાએ તેના બોલ્ડ ફોટા શેર કર્યા હોય. આ પહેલા તેણે બ્રાઉન બિકીમાં ફોટા શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

આ સિવાય તેણે રેડ બિકીમાં તેની આકર્ષક સ્ટાઈલથી ચાહકોનું દિલ પણ જીતી લીધું હતુ. તેના ચાહકોને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી. શ્રેયાના ઈન્સ્ટાગ્રામ પર તેના 676 હજાર ફોલોઅર્સ છે. એક પછી એક શ્રેયા પોતાના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની મજા માણતા ફોટા શેર કરી રહી છે. બિકીમાં શ્રેયાનો બોલ્ડ લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયા ધનવંતરીએ શેર કરેલા ફોટા પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- આખા અઠવાડિયા માટે બિકી વીક. બીજાએ લખ્યું- આ રોજેરોજ હત્યા કરવા જેવું છે. એક વ્યક્તિએ શ્રેયા ધનવંતરીને ફોટા પર કમેન્ટ કરી – તમારો આ ફોટો જોયા પછી, શ્રીકાંત તમારું લોકેશન પૂછી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

જ્યારે બીજાએ લખ્યું – તમે તબાહી મચાવી દીધી. બીજાએ લખ્યું – ગરમી એટલી બધી વધી ગઇ છે કે સહન કરી શકાય તેમ નથી. તમને જણાવી દઈએ કે 33 વર્ષીય શ્રેયા ધનવંતરીએ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે. શ્રેયા ધનવંતરીએ વર્ષ 2012માં ફિલ્મ ‘ધ ગર્લ ઇન મી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઈમરાન હાશ્મી સાથે ‘ચીટ ઈન્ડિયા’માં જોવા મળી હતી. તેણે ‘લૂપ લપેટા’માં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાને લખવાનો પણ શોખ છે. તેણીએ ફેડ ટુ વ્હાઇટ નામનું પુસ્તક લખ્યું છે જે વર્ષ 2016માં પ્રકાશિત થયું હતું. શ્રેયાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને તે દિલ્હીમાં મોટી થઈ હતી. તેણે તેલંગાણાની પ્રતિષ્ઠિત NITમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રેયા લેડીઝ રૂમ, ધ ફેમિલી મેન, એ વાયરલ વેડિંગ, સ્કેમ 1992 અને મુંબઈ ડાયરીઝ 26/11 સહિતની ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે.શ્રેયાએ વર્ષ 2008માં ફેમિના મિસ ઈન્ડિયા સાઉથમાં ભાગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

મિસ ઈન્ડિયા 2008ની ફાઇનલમાં પહોંચેલી શ્રેયાને ટૂંક સમયમાં જ ફિલ્મોની ઑફર મળવા લાગી. તેને તેલુગુ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. ફિલ્મ જોશ બાદ તેણે સાઉથની કેટલીક વધુ ફિલ્મોમાં કામ કર્યું. શ્રેયા ધનવંતરી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ દિવસોમાં શ્રેયા OTT પર કહેર વરસાવી રહી છે. તે હવે ફિલ્મ ‘અદભૂત’ અને ફિલ્મ ‘ચુપ’માં કામ કરતી જોવા મળશે.

Shah Jina