ફિલ્મી દુનિયા

સેટ પર સાવધાની રાખવા છતાં એક્ટ્રેસ શ્રેણુ પરીખને થયો કોરોના, હોસ્પ્ટિલમાં કરવામાં આવી દાખલ- જુઓ PHOTOS

કોરોના વાયરસનો ખતરો દિવસે -દિવસે વધતો જાય છે. કોરોના ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને ટીવીના અન્ય સિતારાઓ પણ ચડી ચુક્યા છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે, ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રી શ્રેનુ પરીખ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સાવધાની હોવા છતાંએક્ટ્રેસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) on

કસૌટી જિંદગી 2 ના એક્ટર પાર્થ સમથે પણ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે કોરોના પોઝિટિવ છે. આ સાથે જ જણાવ્યું હતું કે, અન્ય ટેલિવિઝન એક્ટ્રેસ પણ આ બીમારીની ઝપેટે આવી ચુકી છે. ‘ઇશ્કબાઝ’ અભિનેત્રી શ્રેનુ પરીખે તેના ફેન્સને ઇન્સ્ટા પર માહિતી આપી હતી કે તેની કોરોના પોઝિટિવ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) on

શ્રેણુએ તેની ઇન્સ્ટા પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે અત્યંત સાવચેત હોવા છતાં તે આ ‘અદૃશ્ય રાક્ષસ’ થી બચી શકી નથી. શ્રેનુએ દરેકને ખૂબ કાળજી રાખવાની અને પોતાનું રક્ષણ કરવાની અપીલ કરી. શ્રેનુએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું, ‘હું થોડા સમય માટે દૂર રહી હતી. પરંતુ રોગ મને બચાવી શક્યો નહીં … મારો કોવિડ 19 નો ટેસ્ટ પોઝિટિવ થોડા દિવસો પહેલા આવ્યો હતો અને હવે હું હોસ્પિટલમાં સ્વસ્થ છું.

 

View this post on Instagram

 

A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) on

મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરું છું અને હું તમામ કોરોના લડવૈયાઓનો ખૂબ આભારી છું કે જેઓ આ ડરામણા સમય દરમિયાન પણ દર્દીઓ પ્રત્યે દયાળુ રહ્યા છે પઆટલી સાવધાની રાખવા છતાં તમને આ રોગ થઇ શક્યો હોય તો તમે વિચારો આપણે આ અદ્રશ્ય દાનવ સામે લડી રહ્યા છે. મહેરબાની કરીને સાવધાની રાખો.

 

View this post on Instagram

 

A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) on

શ્રેનુ પરીખ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘એક બાર ફિર ‘, ‘એક ભ્રમણા સર્વગુણ સંપન’ ઈશ્કબાજ’ માંતેમના રોલ માટે માટે જાણીતી છે. થોડા દિવસ પહેલા પાર્થ સમથન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર બાદ ‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ પણ બંધ કરાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.