જ્યોતિષ શાસ્ત્ર

શિવરાત્રીના પછીના દિવસોમાં મહાદેવ સાંભળશે આ 5 રાશિઓની પ્રાર્થના, મળશે ધન લાભ-ખુશીઓની થશે રેલમછેલ…

હિંદુ રીતિના અનુસાર દરેક દેવતાઓમાં ભગવાન ભોલેનાથ સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે. માટે જ ભક્તો પ્રેમથી તેને ભોળેબાબા કહીને બોલાવે છે. પણ જો એકવાર આ ભોલેનાથ ક્રોધિત થઇ જાય તો કોઈપણ દેવતા તેના ક્રોધને શાંત નથી કરી શક્તા, પણ પોતાના ભક્તોની માત્ર એક પુકારથી ભોલેનાથ તરત જ પ્રસન્ન થઇ જાય છે. કહેવામાં આવે છે આખી સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં હોય છે. તેમને સનાતન ધર્મમાં પ્રમુખ ત્રિદેવોમાંથી એક માનવામાં આવે છે.

Image Source

માનવામાં આવે છે કે શિવરાત્રીના દિવસે શિવપૂજા કરવાથી મનોકામનાઓ પુરી થાય છે. આટલું જ નહીં પણ કુંડળીમાં જો ગ્રહ દોષ હોય અને કોઈ પણ કામમાં અડચણ આવતી હોય તો મહાદેવની પૂજા કરવાથી બધા જ દુઃખોનો અંત આવે છે.

Image Source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શિવરાત્રીના પછીના દિવસોમાં મહાદેવ 12 રાશિઓમાંથી અમુક રાશિઓથી ખુબ જ પ્રસન્ન  રહેવાના છે. તેના ચાલતા તે રાશિના લોકોની ઘણી એવી સમસ્યાઓ દૂર થવાની છે. તેઓની દરેક ઈચ્છાઓ પણ પુરી થવાની છે. આવો તો જાણીએ આ રાશિઓ વિશે જેઓના પર ભગવાન શિવની કૃપા વરસવાની છે.

1. મિથુન રાશિ:મિથુન રાશિના લોકોને  શિવરાત્રીના પછીના દિવસોમાં મહાદેવની અપાર કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થઇ શકે છે, જે વ્યક્તિ વ્યાપારિક ક્ષેત્રથી જોડાયેલા છે તેઓને ભારે ધન લાભ મળવાની સંભાવના છે. કોર્ટ કચેરીઓના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે, જે વ્યક્તિ નોકરીવાળા છે તેઓને તરક્કી પ્રાપ્ત થવાની છે. સાથે જ ભોળેનાથ તમારા દરેક કષ્ટોને દૂર કરશે અને તમારી આર્થિક સ્થતિમાં સુધાર આવશે, તમારી દરેક ચિંતાઓ દૂર થઇ જાશે.

2. કર્ક રાશિ:કર્ક રાશિના વ્યક્તિઓને શિવરાત્રીના પછીના દિવસોમાં મહાદેવની ખાસ કૃપા બનવાની છે. જેના ચાલતા તેઓને પોતાના દ્વારા કરેલા પ્રયાસોનું પરિણામ જલ્દી જ મળશે. જે વ્યક્તિ પ્રેમ પ્રસંગમાં છે તેઓને સફળતા મળશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. મહાદેવની કૃપા તમારા આવનારા કાર્યક્ષેત્રમાં દરેક બાધાઓને દૂર કરશે.

3. સિંહ રાશિ:સિંહ રાશિના લોકોને આ સમય ખુબ જ શુભ થવાનો છે. માનસિક તણાવમાં સુધાર આવશે. જીવનમાં આવનારી દરેક અડચણો દૂર થવાની સંભાવનાઓ ખુબ પ્રબળ છે. મિત્રોનો સહયોગ મળશે. આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે.

4. તુલા રાશિ:તુલા રાશિના લોકોને શિવરાત્રીના પછીના દિવસોમાં મહાદેવની વિશેષ કૃપા રહેશે. જેના ચાલતા લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મેળવશે, તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે સંતાન તરફથી તમને ઘણી એવી ખુશીઓ મળી શકે છે.

5. કુંભ રાશિ: કુંભ રાશિના લોકોને શિવરાત્રીના દિવસે મહાદેવની વિશેષ કૃપા મળશે. તેઓનો આવનારો સમય ખુબ જ ખુશહાલ રહેશે. તમે અન્યની મજબૂરીઓને સમજશો અને તેઓને સહયોગ આપશો પણ તમે તમારા ગુસ્સા પર કાબુ રાખો. કોઈ નવો કારોબાર શરૂ કરવાથી તમને લાભ મળશે. આવનારો સમય ખુબ જ શુભ રહેશે અને મહાદેવ તમારી દરેક ઈચ્છાઓ પુરી કરશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.