મનોરંજન

લાલ બિકીનીમાં સમુદ્ર કિનારે મસ્તી કરતી જોવા મળી શ્રદ્ધા કપૂર, તસવીરો જોઈને ચાહકો થઇ રહ્યા છે દીવાના

25,000ની વેલ્વેટ બિકિની પહેરીને શ્રદ્ધા કપૂરે દેખાડી દિલકશ અદાઓ, ઘાયલ થઇ ગયા ચાહકો

બોલીવુડના અભિનેતા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર પણ પિતાની જેમ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવામાં કામિયાબ રહી છે. શ્રદ્ધા કપૂરે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. શ્રદ્ધા પોતાના અભિનયના સિવાય પોતાની ફિટનેસ, સુંદરતા, ક્યૂટ સ્માઈલ અને ચુલબુલી અદાઓને લીધે પણ દર્શકો વચ્ચે ખુબ ફેમસ છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

શ્રદ્ધા કપૂર સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો શ્રદ્ધાની દરેક અદાઓ પર દીવાના બની જાય છે, અને તેની તસવીરો સામે આવતા જ ધડાધડ વાયરલ પણ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

એવામાં તાજેતરમાં જ શ્રદ્ધાએ પોતાની એક લાજવાબ તસવીર શેર કરી છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઇ ગયા છે. શ્રદ્ધા હાલ પોતાના પરિવાર અને મિત્રો સાથે માલદીવ વેકેશન પર ગઈ છે અને ત્યાંથી જ પોતાની તસ્વીર શેર કરી છે.

Image Source

તસ્વીરમાં શ્રદ્ધાએ લાલ રંગની વેલ્વેટ બિકીની પહેરી રાખી છે અને કાનમાં રાઉન્ડ ગોલ્ડન ઈયરરિંગ પહેરી રાખ્યા છે, અને બ્લેક ચશ્મા પહેરીને શ્રદ્ધા સમુદ્ર કિનારે કાતિલાના પોઝ આપી રહી છે.

Image Source

શ્રદ્ધા આ વેકેશન ટ્રીપમાં પુરા મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.વાત કરીએ તેની વેલ્વેટ બિકિનીની તો તેની કિંમત 25,000 રૂપિયા જણાવવામાં આવી રહી છે. શ્રદ્ધાનો આ બોલ્ડ અવતાર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

માનવામાં આવી રહ્યું છે કે હાલ શ્રદ્ધા કપૂર ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને ડેટ કરી રહી છે, બંને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જોવા મળે છે, એવી પણ વાત સામે આવી કે બંને જલ્દી જ લગ્ન પણ કરી લેશે જો કે શ્રદ્ધા કે તેના પરિવાર તરફથી આ બાબતની કોઈ પુષ્ટિ થઇ નથી.શ્રદ્ધા ટૂંક સમયમાં જ રણબીર કપૂર સાથે ફિલ્મમાં જોવા મળશે, બંનેને પહેલી વાર સાથે કામ કરવું દર્શકોને ખુબજ દિલચસ્પ લાગવાનું છે.