મનોરંજન

ફેશન મામલે ટક્કર આપતી શ્રદ્ધા તેના આ લુકમાં કેમ લાગતી હતી અજીબ? જાણો

બૉલીવુડ ડિવા શ્રદ્ધા કપૂર બોલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાં તેનો સમાવેશ થાય છે. શ્રદ્ધા કપૂરની બ્યુટી એવી છે જે મેકઅપ વગર પણ ગ્લો કરે છે. શ્રદ્ધાની ફેશનમાં માં તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાડવાનું કામ કરે છે. થોડા સમય પહેલા મુવી પ્રમોશનની ઇવેન્ટ દરમિયાન તેની સ્ટાઇલ કમાલની લાગી રહી હતી. પરંતુ તેના ઓવરલુકની વાત કરવામાં આવે તો તે પણ અજબ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

શ્રદ્ધાએ તેની પ્રમોશનલ ઇવેન્ટમાટે મલ્ટીકલરના ડ્રેસની પસંદગી કરી હતી. આ બોડી હંગીગ ડ્રેસમાં તેનું ફિર કંઈક અલગ જ અંદાજમાં લાગી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by ​​​​​​ ​​​​ (@pinkal_girl) on

શ્રદ્ધાની કમર પર બાંધવામાં આવેલો બેલ્ટ તેની સ્લિમ વેસ્ટને વધુ હાઈલાઈટ કરતો હતો. તો તેની સ્પેગટી સ્લીવ્સ અને પ્લેજીન્ગ નેકલાઇન ડ્રેસમાં એલિમેન્ટ એડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by A Stars Real Life (@astarreallife) on

શ્રદ્ધાએ આ આઉટફિટ સાથે તેને હિલ્સ વિથ ટ્રાન્સપરન્ટ સ્ટ્રેપને પસંદ કરી હતી. તો જવેલરીના નામ પર મોટા હુપ્સને સિલેક્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by vogue.entertainment (@vogue.entertainmentt) on

આ પરથી તમને લાગ્યું હશે કે આ બધું તો બરાબર હતું છતાં પણ તેનો લુક કેમ અજીબ લાગી રહ્યો હતો. તેનો જવાબ છે શ્ર્ધાનો મેકઅપ અને તેની હેરસ્ટાઇલ

 

View this post on Instagram

 

A post shared by ✨_✨ (@tigeriantillinfinity) on

શ્રદ્ધાએ તેના મેકઅપનો ટન રાખ્યો હટ્યો તો તેના ગાલ પર વધારે બ્લશર જોવા મળતું હતું.
તો આઈબ્રો પર વધારે પેન્સિલ વાપરવામાં આવી હતી જેના કારને કુદરતીની બદલે બિલકુલ આર્ટિફિશિયલ લુક લાગી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shraddha kapoor (@shraddha_beautyqueen) on

શ્રદ્ધાના હર સ્ટાઇલની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે તો શ્રદ્ધા વાળને સાઈડ અને મિડિલ પાર્ટીશનમાં રાખે છે. પરંતુ આ વખતે તેના અલગ લુક દેવાના ચક્કરમાં વાળનો એવો લુક જોવા મળ્યો કે તે એકપણ એન્ગલથી સારો લાગી રહ્યોને હતો. આ કારણે શ્રદ્ધાનો લુક બગડેલો લાગી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by lover of kritiger (@kriti_tiger_lover) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.