ટીવીની “પ્રીતા”એ શેર કરી શાવર લેતા તસવીરો, લોકોનો ફાટી નીકળ્યો ગુસ્સો, કહ્યુ- સંસ્કારી વહુ કંઇક તો શરમ કરી લે

ટીવીની સંસ્કારી વહુએ આ શું પહેર્યું? એટલી બોલ્ડ લાગી કે ફેન્સ બોલ્યા- કંઈક તો શરમ કરી લે

આજકાલ ટીઆરપી લિસ્ટમાં જબરદસ્ત ટ્વીસ્ટ અને ટર્ન સાથે ટીવી શો કુંડલી ભાગ્ય ધમાલ મચાવી રહ્યો છે. આ શોના દરેક એપિસોડ રોમાંચ ભર્યા હોય છે. આજે અમે કુંડલી ભાગ્યના ફેન્સ માટે ખાસ લઈને આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

આ શોમાં પ્રીતાનો લીડ રોલ ખુબસુરત એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા નિભાવી રહી છે. શ્રદ્ધા આર્યા નાના પડદા પર બેહદ સિમ્પલ પરંતુ સ્ટ્રોંગ રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં તે બેહદ બોલ્ડ છે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયામાં તેના ફેન્સને બોલ્ડનેસની ઝલક દેખાડતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

શ્રદ્ધાની આ તસવીરો સામે આવતા લોકોએ તેને ફેશનનો પાઠ ભણાવવાનો શરૂ કરી દીધો હતો. શ્રદ્ધાની આ સ્ટાઇલિશ તસવીરો પર એક યુઝરે તેને ટ્રોલ કરતા કહ્યુ કે, કમસે કમ તારી ઇમેજનુ તો ધ્યાન રાખ.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, શું તને લોકો પસંદ કરે છે, જયારે તુ આવા ગંદા કપડા પહેરે છે. બીજા એક યુઝરે લખ્યુ કે, કેટલી બેશરમીની હદ પાર કરીશ. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

શ્રદ્ધા ફેન્સમાં ચર્ચાનો વિષય બનવા માટે દિલચસ્પ તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ શ્રદ્ધાની બ્લેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં શ્રદ્ધા પોતાના ફિટ બોડીને બેહદ શાનદાર રીતે ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

પ્રીતાના રોલથી લોકોના દિલ પર છવાઇ ગયેલ શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેણે હાલમાં જ તેની કેટલીક તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

આ તસવીરોમાં શ્રદ્ધા પહેરી શાવર લેતી જોવા મળી રહી છે. પિંક કલરની શ્રદ્ધાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Indian Mermaids (@indianmermaids2021)

શ્રદ્ધાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોઅર્સ છે. ચાહકો તો તેની તસવીરો પર ઘણી કમેન્ટો પર કરે છે. તેનો આ અવતાર જોઇ તો ચાહકોની આંખો પણ થમી ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by ViralEntalk (@viralentalks)

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા ટ્રોલર્સના નિશાના પર પણ આવી ગઇ છે. એક યુઝરે લખ્યુ કે, આ એ સંસ્કારી વહુ છે જેના લેક્ચર આપણી અમ્મી આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, બેશરમ, તો એક અન્ય યુઝરે તેને ટ્રોલ કરતા લખ્યુ કે, પ્રીતા બેટા તુ આ કપડામાં સંસ્કારી નથી લાગી રહી. કંઇ તો શરમ કરી લે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

તમને જણાવી દઇએ કે, શ્રદ્ધા આર્યાએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ “નિશબ્દ”માં કામ કર્યુ હતુ. તેણે પહેલી વાર વર્ષ 2000માં “સોનિયે હીરિયે” પંજાબી સોન્ગના વીડિયોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by tv actress (@indiantvactress)

શ્રદ્ધા આર્યા વર્ષ 2007માં તેલુગુ ફિલ્મ “ગોડવા”થી ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂકી છે.

Shah Jina