વાસ્તવિક જીવનમાં ખુબ જ બોલ્ડ છે કુંડલી ભાગ્યની સંસ્કારી ‘પ્રીતા’, જુઓ PHOTOS
આજકાલ ટીઆરપી લિસ્ટમાં જબરદસ્ત ટ્વીસ્ટ અને ટર્ન સાથે ટીવી શો કુંડલી ભાગ્ય ધમાલ મચાવી રહ્યો છે. આ શોના દરેક એપિસોડ રોમાંચ ભર્યા હોય છે. આજે અમે કુંડલી ભાગ્યના ફેન્સ માટે ખાસ લઈને આવ્યા છે.
View this post on Instagram
આ શોમાં પ્રીતાનો લીડ રોલ ખુબસુરત એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા નિભાવી રહી છે. શ્રદ્ધા આર્યા નાના પડદા પર બેહદ સિમ્પલ પરંતુ સ્ટ્રોંગ રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં તે બેહદ બોલ્ડ છે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયામાં તેના ફેન્સને બોલ્ડનેસની ઝલક દેખાડતી નજરે ચડે છે.
View this post on Instagram
શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શ્રદ્ધા ફેન્સમાં ચર્ચાનો વિષય બનવા માટે દિલચસ્પ તસ્વીર શેર કરતી રહે છે.
View this post on Instagram
હાલમાં જ શ્રદ્ધાની બ્લેક બિકીનીની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં શ્રદ્ધા પોતાના ફિટ બોડીને બેહદ શાનદાર રીતે ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.
View this post on Instagram
શ્રદ્ધા તેની મિત્રો સાથે સોશિયલ મીડિયા પર મિત્રો સાથેની વેકેશનની તસ્વીર પણ શેર કરતી જોવા મળી રહી છે. આ તસ્વીર જોઈને કહી શકાય કે શ્રદ્ધાને એક્ટિંગની સાથે-સાથે ટ્રાવેલિંગનો પણ શોક છે. શ્રદ્ધા થોડા દિવસ પહેલા તેના બર્થડે પર તેની મિત્રો સાથે ફરવા ગઈ હતી.
View this post on Instagram
શ્રદ્ધાની એકિંટગ કરિયરની વાત કરવામાં આવે તો, કુંડલી ભાગ્યમાં પ્રીતાની ભૂમિકા ભજવીને શ્રદ્ધાએ તેની સુંદરતા અને તેજસ્વી એકિંટગની પ્રતિભાથી દર્શકોનું દિલ જીત્યું છે. શ્રદ્ધાએ કુંડલી ભાગ્ય પહેલાં તે ઘણા મોટા ટીવી શોનો ભાગ રહી ચૂક્યો છે. જેમાં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી અને ડ્રીમ ગર્લ જેવી સિરિયલો શામેલ છે.
View this post on Instagram
આ ઉપરાંત 33 વર્ષીય શ્રદ્ધા આર્યા અમિતાભ બચ્ચનની ફિલ્મ નિશબ્દમાં પણ કામ કરી ચૂકી છે. તો શ્રદ્ધા પંજાબી ફિલ્મ ઉદ્યોગનું એક જાણીતું નામ છે. શ્રદ્ધાએ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તે સાઉથની ઘણી ફિલ્મોનો ભાગ પણ રહી ચૂકી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.