મનોરંજન

અરરરરર, શક્તિ કપૂરની લાડલીને ઊંચી એડીમાં ચાલતા ના ફાવ્યું, જુઓ જાહેરમાં કેવો તમાશો થઇ ગયો

શ્રદ્ધા કપૂર તેની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીના પ્રમોશનમાં વ્યસ્ત છે. શ્રદ્ધા કપૂરની આ આગામી ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું આ હાલમાં જ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં જ શ્રદ્ધા અને નોરા ફતેહી સાથે જોવા મળે છે.

રેમો ડિસોઝા નિર્દેશિત આ ફિલ્મમાં વરુણ ધવન, નોરા ફતેહી અને પ્રભુદેવા અને શ્રદ્ધા કપૂર છે. પરંતુ હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.જેમાં શ્રદ્ધા અને નોરા ફતેહીનું બોન્ડીગ જોવા મળે છે.

હાલમાં જ નોરા ફતેહી અને શ્રદ્ધા કપૂર ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને એકબીજાનનો હાથ પકડીને જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શ્રદ્ધાએ પેન્સિલ હીલના સેન્ડલ પહેર્યા હતા.

હિલ વધારે હોવાથી તે સરખી રીતે ચાલી શકતી ના હતી. આ સાથે જ વનસાઈડ ઓફ શોલ્ડર વન પીસ પહેર્યું હતું. આ વન પીસ એકદમ ટાઈટ હતું. આ દરમિયાન નોરાએ તેનો હાથ પકડીને સપોર્ટ કર્યો હતો. આ સાથે જ શ્રદ્ધા અને નોરા બંને હાથ પકડીને ધીમે-ધીમે ચાલતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જાણવી દઈએ કે, રેમો ડિસોઝાની ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ 24 જાન્યુઆરી રિલીઝ થશે. આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર તથા નોરા ફતેહી છે. વરુણ ધવન ભારતીય અને શ્રદ્ધા કપૂર પાકિસ્તાની બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પુનિત પાઠક, ધર્મેશસર પણ છે.

જણાવી દઈએ કે, આ ફિલ્મમાં પહેલાં કેટરીનાને લેવામાં આવી હતી પરંતુ કેટરીનાએ ‘ભારત’ સાઈન કરતાં તેણે ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’માં કામ કરવાની ના પાડી હતી.