ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીના ભાઈએ સુશાંતને કર્યો યાદ અને પ્રેમ ઉભરાતા લખ્યું કે- તારો જવાનો ગમ ક્યારે પણ…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ તેના ફેન્સ હજુ પણ બહાર આવ્યા નથી. સોશિયલ મીડિયા પર સુશાંત માટે ટ્રેન્ડ ચલાવવામાં આવે છે. તાજેતરમાં જ દિવગંત એક્ટર સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઈ હતી. જે જોઈને ફેન્સ ફરી એકવાર ભાવુક થઇ ગયા હતા. હવે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીએ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે સુશાંત વિશે ઘણી વાતો લખી છે.

 

View this post on Instagram

 

A post shared by SushCore (@rajpriya_shukla) on

શોવિક ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાની બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને મજામાં જોવા મળી રહી છે. શોવિકે લખ્યું, ‘હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી કે તું હવે આ દુનિયામાં નથી. તારી નાની-નાની વસ્તુઓ પર મીઠું સ્મિત. તે હંમેશાં પ્રેમમાં વિશ્વાસ કર્યો અને બીજાને પ્રેમ આપ્યો. તારી વિદાયનું દુ: ખ ક્યારેય ઓછું નહીં થાય. ‘

 

View this post on Instagram

 

A post shared by Showik Chakraborty (@showikk) on

વધુમાં લખ્યું હતું કે, ‘પહેલા હું તમને જોતો હતો, પણ હવે હું આકાશમાં જોઈશ અને જાણું છું કે તમને જોવા માટે મને ટેલિસ્કોપની જરૂર નથી કારણ કે તું સૌથી મોટા અને તેજસ્વી સ્ટાર છો. હું જાણું છું કે હવે તું આ દુનિયાથી વધુ સારી જગ્યા છો. પરંતુ, મારું દિલ ક્યારેય સ્વીકારશે નહીં કે હવે તું મારી સાથે નથી. ‘

શોવિકે વધુમાં લખ્યું હતું કે, ‘તમે મારા જીવન માટે ઉત્પ્રેરક હતા અને મને પવિત્રતા તરફ લઇ ગયા હતા. જો હું ન્યુટનનો નિયમ બદલી શકું તો હું તમને અહીં પાછો લાવી શકું. હું જાણું છું કે તમે આકાશગંગાઓ અને બ્લેક હોલ વિશે પહેલેથી જ જાણ્યું હશે. તમારી સાંજની ચા સાથે અને તમારી બાજુમાં બેસીને સૂર્યને જોવું .. તમારા માટેનો મારો પ્રેમ હંમેશાં મારા દિલને અનુભૂતિ કરાવશે. સૌથી મોટા દિલ અને મજબૂત આત્મા વાળા વ્યક્તિ. ‘

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ પહેલા રિયા ચક્રવર્તીએ સુશાંતની ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી. તેણે લખ્યું, ‘તમને જોવા માટે મને દરેક ક્ષણ શક્તિની જરૂર છે. તમે અહીં મારી સાથે છો, હું જાણું છું કે તમે છો, હું તમને અને તમારા પ્રેમની ઉજવણી કરીશ. મારા જીવનનો હીરો, હું જાણું છું કે તમે તેને અમારી સાથે પણ જોશો. ‘

 

View this post on Instagram

 

A post shared by F I L M Y | V I L L A 🌸 (@filmyvillaa) on

આ પહેલા રિયા ચક્રવર્તીએ સુશાંતની ભાવુક પોસ્ટ પણ લખી હતી. તેણે લખ્યું, ‘તમને જોવા માટે મને દરેક ક્ષણ શક્તિની જરૂર છે. તમે અહીં મારી સાથે છો, હું જાણું છું કે તમે છો, હું તને અને તારા પ્રેમની ઉજવણી કરીશ. મારા જીવનનો હીરો, હું જાણું છું કે તમે તેને અમારી સાથે પણ જોશો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.