ખેલ જગત

સાનિયાથી ખુબસુરત હતી શોએબની પહેલી પત્ની, કોઈને ખબર ના પડે એટલે તલાકના ચાર દિવસ બાદ

શોએબની પહેલી પત્નીની તસ્વીર જોઈને કહેશો ઓહ બાપ રે, આ શું

પાકિસ્તાની ક્રિકેટ ટિમના સ્ટાર પ્લેયર શોએબ મલિક સિયાલકોટનો રહેવાસી છે. શોએબનો જન્મ 1 જાન્યુઆરી 1981માં થયો હતો. શોએબએ તેના દેશ માટે 35 ટેસ્ટ, 261વનડે અને 92 ટી-20 મેચ રમી ચૂકેલા શોએબની પત્ની ફેમસ ઇન્ડિયન ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા છે.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

શોએબ અને સાનિયાના લગ્ન 12 એપ્રિલ 2010માં હૈદરાબાદમાં થયા હતા. આ બંને સ્ટારની પહેલી મુલાકાત ઓસ્ટ્રલિયામાં થઇ હતી. જયારે સાનિયા ઓસ્ટ્રલિયન ઓપન રમવા ગઈ હતી. તો શોએબ તેની ટિમ સાથે ઓસ્ટ્રલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

પરંતુ શું તમને ખબર છે કે, શોએબની પહરલી પત્ની સાનિયા મિર્ઝા નથી. શોએબની બીજી પત્ની સાનિયા છે. એપ્રિલ 2010માં લગ્નના થોડા દિવસ પહેલા જ મીડિયા સામે આવીને તહેલકો મચાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

આયેશા સિદ્દીકી નામની મહિલાનું કહેવું છે કે, શોએબ પહેલા તેની સાથે લગ્ન કરી ચુક્યા છે. તલાક વગર બીજા લગ્ન કરી શકે નહીં. શોએબ પહેલા તો આ લગ્નનો ઇન્કાર કર્યો  હતો.

Image source

તલાક દેવાની વાતનો પણ ઇન્કાર કરી દીધો હતો. પરંન્તુ મામલો વધતા ઘણો હંગામો મચી જવા પામ્યો હતો. બાદમાં આયેશાને તલાક આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

તો બીજી તરફ શોએબ સાથે લગ્ન કર્યા પહેલા સાનિયાએ કોઈ અન્ય સાથે સગાઈ કરી હતી. સાનિયાની પહેલી સગાઈ વર્ષ 2009માં બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે થઇ હતી. સોહરાબના પરિવારનું પ્રેશર જ બંને વચ્ચે દીવાર બન્યો હતો. સોહરાબના પિતા આદિલ મિર્ઝાને સાનિયા ટેનિસ રમે એ પસંદ ના હતું.

સગાઈ બસ સાનિયા ઓસ્ટ્રલિયા ઓપન રમવા ગઈ હતી તે દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટિમ પણ ઓસ્ટ્રેલિયામાં હતી. આ બાદ બંને મળ્યા હતા. બંને પ્રેમમાં પડતા સાનિયાએ સોહરાબ સાથે સગાઈ તોડી નાખી શોએબ સાથે લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.