જીવનશૈલી

મુકેશ અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતા મેકઅપ વગર મુંબઈમાં સ્પોટ થઇ’તી, 5 તસ્વીર જોઈને લોકોએ કર્યા પેટ ભરીને વખાણ

મુકેશ અંબાણી અને નીતા અંબાણી કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારના કોઈ ના કોઈ સભ્ય પર ફોટોગ્રાફરની નજર હોય છે. ત્યારે ફરી એકવાર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા સ્પોટ થયા હતા.

શ્લોક મહેતાને બાંદ્રાના કુર્લા કોમ્પ્લેક્સની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણીએ વ્હાઇટ ટી શર્ટ અને બ્લુ ડેનિમ પ્લાઝો  કેરી કર્યા હતા, સાથે જ બ્લુ શૂઝ અને બ્લુ મીની બેગ કેરી કર્યું હતું. શ્લોક મહેતા મેકઅપ વગર અને ખુલ્લા વાળમાં સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

Shloka Mehta Clicked today in and around City . #photography #paparazzi #mumbai #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on

જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ આ માર્ચે શ્લોકા મહેતા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ રોમાન્સના નવા ચહેરા બનીને બહાર આવ્યા છે. જયારે આ કપલ સેલેબ્રીટી સાથે હોય છે ત્યારે બધું ધ્યાન આ કપલ પર હોય છે.

 

View this post on Instagram

 

#shlokaambani snapped today #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આકાશના લગ્નમાં દેશ-વિદેશની હસ્તીઓ સામેલ થઇ હતી. આ શાહી લગ્ન પહેલા સ્વિઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ ફંક્શન રાખ્યું હતું. આ બન્નેના લગ્ન મુંબઈના જીઓ સેન્ટરમાં થયા હતા.

 

View this post on Instagram

 

The Ambani bahu spotted in the city #shlokaambani #varinderchawla #papparazi #Bollywood #celebrity #CelebritySpotting

A post shared by Varinder Chawla (@varindertchawla) on

આકાશ અને શ્લોકા બાળપણથી જ એકબીજાને જાણે છે. શ્લોકાએ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે. શ્લોકા 2009માં કેમ્બ્રિજ બોર્ડમાં અંગ્રેજીની ટોપર રહી હતી.

જણાવી દઈએ કે,શ્લોકા જાણીતા હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી છે. શ્લોકા રોજી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર પણ છે. આકાશે ગોવા કેક રિસોર્ટમાં શ્લોક મહેતાને પહેલી વાર પ્રપોઝ કર્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.