જીવનશૈલી

ફરી એક વાર અંબાણી પરિવારની વહુ તેના રોયલ લુકના કારણે આવી ચર્ચામાં, જુઓ તસ્વીર

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના પુત્રના લગ્ન માર્ચમાં શ્લોકા મહેતા સાથે થયા હતા. હાલમાં જ આકાશ અને શ્લોકા ભારત-પાકિસ્તાનની મેચ જોવા લંડન ગયા હતા. મેચ જોઈને પરત ફરતી વખતે બન્ને બહુજ સિમ્પલ લુકમાં એરપોર્ટ પર સ્પોર્ટ થયા હતા. પરંતુ હાલમાં જ શ્લોકા તેના રોયલ લુકને કારણે ચર્ચામાં છે. જેમાં તે બહુજ સુંદર જોવા મળી રહી છે.

આ તસ્વીરમાં શ્લોકાએ ઓરેન્જ અને યલો લહેંગો પહેર્યો છે. ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાના આ લહેંગા સાથે શ્લોકાએ લાઈટ મેકઅપ અને લિપસ્ટિક લગાવી છે.અને સાથે જવેલરીના નામ પર ફક્ત ટીકો જ લગાવ્યો છે.

આકાશ અને શ્લોકાનાં લગ્ન 9 માર્ચ 2019ના થયા હતા. આ લગ્ન ભારતના ફેમસ લગ્ન પૈકીએક હતા.જેમાં બોલીવુડની હસ્તીઓની સાથોસાથ રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા.


જણાવી દઈએ કે શ્લોકા મહેતા વિશ્વના સૌથી મોટા હીરાનો વેપાર કરતી કંપની રોઝી બ્લુ એમ્પાયરના માલિક રસેલ મહેતાની પુત્રી છે.ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતર કર્યા બાદ શ્લોકોનેપ્રિસ્ટન યુનિવર્સીટીમાંથી ઍંથ્રોપોલિઝિ ભણ્યું હતું. માસ્ટર કરવા માટે શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ કર્યું હતું.  ત્યારબાદ લોમાં માસ્ટર કર્યું હતું.  ડિગ્રી લીહા બાદ 2014માં રોઝી બ્લુ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટરનું પદ સાંભળ્યું હતું. સાથો સાથ શ્લોકા ક્નેકટફોર નામની સંસ્થાની કો-ફાઉન્ડર પણ છે. આ સંસ્થા એનજીઓને મદદ કરવા માટે કામ કરે છે.


તો આકાશ દેશના સૌથી ધનિક ઉધોગપતિ અને રિલાયન્સ ઇન્સ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીનો મોટો પુત્ર છે.આકાશ અને શ્લોકા ધીરુંભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks