ખબર

ભારત-પાકિસ્તાન મેચ જોયા પછી મુંબઈ પહોંચી અંબાણી ખાનદાનની વહુ, એરપોર્ટ પર મેકઅપ વગર આવી નજરે….

દેશના એકમાત્ર સૌથી ધનિક બીઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન ખુબ ધામધૂમથી થયા.આકાશ અંબાણીના લગ્ન હીરા કારોબારી રસેલ મહેતાની દિકરી શ્લોકા મેહતા સાથે થયા છે.લગ્નમાં રાજનીતિથી લઈને ક્રિકેટ જગત,મોટા મોટા ઉદ્યોગપતિઓ તથા બૉલીવુડ જગતના દિગ્ગ્જ લોકો હાજર રહ્યા હતા.લગ્ન પછી આ નવવિહાહીત જોડીને ઘણીવાર જોવામાં આવી છે.

Image Source

આકાશ-શ્લોકાના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા.લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ ખુબ ચર્ચાનો વિષય બની હતી.એકવાર ફરીથી અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મેહતા ચર્ચાનો વિષય બની છે.

Image Source

હાલમાં જ શ્લોકા મહેતાને એરપોર્ટ પર જોવામાં આવી હતી અને તેની સાથે આકાશ અંબાણી પણ નજરમાં આવ્યા હતા. બંન્ને ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે મૅન્ચેસ્ટર ગયેલા હતા. બંન્ને વર્લ્ડકપ મેચ પછી લંડનથી ભારત આવી રહ્યા હતા અને આ જ દરમિયાન બંનેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.ખાસ વાત એ છે કે આ સમયે શ્લોકા મેહતા મેકઅપ કર્યા વગરની સિમ્પલ લુકમાં નજરમાં આવી હતી.મેચના દરમિયાન આકાશ-શ્લોકા ભારતીય ટીમને ચીયરઅપ કરતા નજરમાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

#akashambani with wife #shlokamehta

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સામે આવેલી તસ્વીરોમાં આકાશ બ્લુ રંગની ટીશર્ટ પહેરેલા નજરમાં આવી રહ્યા છે જ્યારે શ્લોકાએ ગ્રે રંગનું સ્વેટશર્ટ પહેરેલી નજરમાં આવી હતી.શ્લોકની આ મેકઅપ વગરની તસ્વીરોને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.સોશિયલ મીડિયા પર ફૈન્સ બંનેના આ સિમ્પલ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેઓના વખાણ કરી રહ્યા છે. મેકઅપ વગર પણ શ્લોકા ખુબ જ સુંદર લાગી રહી છે.

એરપોર્ટ પરની આકાશ-શ્લોકોની આ તસ્વીરો ખુબ વાઇરલ થઇ રહી છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પરથી નીકળીને તેઓ ગાડીમાં બેસી રહ્યા છે.બંને એકબીજા સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે.જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે શ્લોકા-આકાશના સિવાય અન્ય બૉલીવુડ કિરદારો પણ આવી પહોંચ્યા હતા. જેમાં રણવીર સિંહ,સૈફ અલી ખાન, આલિયા ફર્નીચરવાલા,ઉર્વશી રૌતેલા વગેરે નજરમાં આવ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે આકાશ-શ્લોકાનાં લગ્ન 9 માર્ચ ના રોજ થયા હતા.બંને બાળપણના મિત્રો છે અને બંન્નેએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી પોતાનો અભ્યાસ કર્યો છે.

Image Source

શ્લોકાએ પોતાના લગ્નમાં અબુ-જાની સંદીપ ઘોસલાનો ડિઝાઈનર લહેંગો પહેરી રાખ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. શ્લોકા મેહતા વ્યવસાયથી એક એન્ટરપ્રેન્યોર છે, તે રોઝી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. આ સિવાય તે ConnectFor ની પણ કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓના વાલન્ટિયર્સની સાથે જોડાઈને કામ કરે છે. શ્લોકા વર્ષ 2009 માં કૈમ્બ્રિજ બોર્ડમાં અંગ્રેજી ટોપર પણ રહી ચુકી છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks