‘રામ સિયા કે લવ કુશ’ની સીતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પ્રોડ્યૂસરે કહ્યું, સેલિબ્રિટી બનવું હોય તો તારે મારા સાથે

કાળી હકીકતનો ભાંડો ફૂટ્યો : 31 વર્ષની અભિનેત્રીનું દર્દ, કહ્યું- તે હનુમાન ચાલીસા વગાડી રહ્યો હતો અને સાથે સૂવાનું….

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી એવી શીવ્યા પઠાનીયાએ ઘણી ધાર્મિક સિરિયલોમાં કામ કરીને પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. શીવ્યા પોતાના અભિનયની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓ, ક્યુટનેસ અને આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. ધાર્મિક સિરિયલોમાં સીધી સાદી દેખાતી શીવ્યા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને ગોર્જીયસ છે. શીવ્યા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર તસવીરો શેર કરતી રહે છે. શીવ્યાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને  તે અવાર-નવાર અલગ અલગ સ્થળોએ ફરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by ShivyaPathania (@shivyapathania)

એક ઇન્ટરવ્યૂમાં શીવ્યાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સ્ટ્રગલ વિશે વાત કરી હતી. શીવ્યાએ જણાવ્યું કે ઇન્ડટ્રીમાં તમારે કામ મેળવવું છે તો તમારે કઠોર મહેનત કરવી પડે છે. અને તે તમારી ખુશનસીબી પણ બતાવે છે કેમ કે તમારી અંદર આ આત્મવિશ્વાસ છે. જ્યારે શીવ્યા પાસે કોઈ કામ ન હતું ત્યારે તે મુશ્કિલ સમયનો સામનો કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ShivyaPathania (@shivyapathania)

શીવ્યાએ કહ્યું કે તેની પહેલી ડેબ્યુ સિરિયલ હમસફર્સને બંધ કરી દેવામાં આવી હતી જે તેની કારકિર્દીનો ખુબ જ મુશ્કિલ સમય હતો જેના બાદ શીવ્યાને 8 મહિના સુધી કોઈ જ કામ મળ્યું ન હતું. તે સમયે કામના બદલામાં તેની સાથે યૌન સંબંધ બનાવની પણ ડિમાન્ડ કરવામાં આવી હતી.શીવ્યાએ કહ્યું કે એકવાર તેને ઓડિશન માટે સાન્તાક્રુઝમાંથી ફોન આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ShivyaPathania (@shivyapathania)

જેના બાદ શીવ્યા ત્યાં ગઈ જ્યા એક નાનો એવો રૂમ હતો.આ દરમિયાન ત્યાં પ્રોડ્યુસર પણ હાજર હતો અને તેણે શીવ્યાને કહ્યું કે જો તેને જાહેરાતમાં એક મોટા સેલિબ્રિટી સાથે કામ કરવું છે તો તેને પોતાની અમુક શરતોને માનવી પડશે. શીવ્યાએ કહ્યું કે તે સમયે તેને થોડું હસવું આવ્યું કેમ કે પ્રોડ્યુસર ત્યારે હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ShivyaPathania (@shivyapathania)

શીવ્યાએ તરત જ તેને કહ્યું કે,’શરમ નથી આવતી તમને, એક તરફ હનુમાન ચાલીસા સાંભળો છો અને બીજી તરફ આવું બોલી રહ્યા છો!” થોડા સમય બાદ શીવ્યાને જાણ થઇ કે તે કોઈ પ્રોડ્યુસર નહિ પણ ફેક વ્યક્તિ હતો. પ્રોડ્યુસરનું ન તો કોઈ પ્રોડક્શન હાઉસ કે ન તો અન્ય કોઈ વસ્તુ હતી. જેના બાદ શીવ્યાએ આ બાબત પોતાના મિત્રોને પણ જણાવી હતી જેથી તેઓ આવી માયાજાળમાં ફસાઈ ન શકે.

 

View this post on Instagram

 

A post shared by ShivyaPathania (@shivyapathania)

શીવ્યા ટીવી શો બાલ શિવને લીધે ચર્ચામાં આવી હતી.આ સિવાય શીવ્યાએ રામ સિયા કે લવ કુશમાં સીતાનું પાત્ર પણ ભજવ્યું હતું. આ સિવાય શીવ્યા મહાદેવ, રાધા કૃષ્ણ, એક રિશ્તા સાજેદારીકા જેવા ટીવી શોમાં કામ કરી ચુકી છે.

Krishna Patel