આ ટીવી અભિનેત્રી પાસે પહેરવા માટે નથી કપરા, ઉપરના બધા કપરા ઉતારીને તસવીરો ખેંચાવી…જુઓ

ઉપરના કપરા ઉતારીને કરાવ્યું ગજબ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા આ જોઈને કિયારા પણ શરમાઈ જશે

ટીવીની દુનિયામાં તેની અદાકારીથી દરેકનું દિલ જીતવા વાળી અભિનેત્રી શિવશક્તિ સચદેવ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. શિવશક્તિએ હમણાં થોડા દિવસ પહેલા જ જન્મદિવસ ઉજવ્યો હતો અને તેના જન્મ દિવસની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

આ બધી તસ્વીરોમાં શિવશક્તિ ટોપને બદલે ફૂલોના ગુલદસ્તા સાથે જોવા મળી હતી. અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જ્યારે તમારા બર્થ ડે પર તમારે પહેરવાનું કંઈક નવું હોય.’ ઇન્ટરનેટ પર અભિનેત્રીની આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે અને આ ફોટોનું કેપ્શન પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં જુઓ અલગ અલગ તસવીરો..

શિવશક્તિ 28 વર્ષની થઇ ગઈ છે. શિવશક્તિએ ઇન્સ્ટાગ્રામ પર તેના જન્મદિવસે તસવીર શેર કરી હતી જે થોડાક સમયમાં જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી.

તસવીરમાં શિવશક્તિએ ટોપના બદલે રંગીન ફૂલોનો ગુચ્છો પહેર્યો હતો અને સાથે તેના કેપ્શનમાં લખ્યું, ‘જયારે તમારી જોડે જન્મદિવસે પહેરવા માટે નવું કઈ હોય નહિ. સોશ્યિલ મીડિયા પર તેની આ તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે.

અત્યાર સુધી તસવીરને લગભગ ૪૦ હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી છે. આ તસવીર ચાહકોને ખુબ પસંદ આવી હતી. તસ્વીરે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.

શિવશક્તિનો આવો બોલ્ડ અવતાર જોઈને ચાહકો હેરાન થઇ ગયા હતા. અભિનેત્રીની આ તસવીર પર ચાહકો કૉમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ કહે છે શિવશક્તિ તસવીરમાં કિયારા અડવાણીને પણ ટક્કર આપે છે તો કોઈ તેને ચાઇલ્ડહુડ ક્રશ કહી રહ્યું છે.

આની પહેલા પણ શિવશક્તિએ અલગ અલગ કપડામાં એક વીડિયો શેર કર્યો હતો. ચાહકોને તેમનો વીડિયો ખુબ જ પસંદ આવ્યો હતો.

શિવશક્તિએ ખુબ જ નાની ઉંમરમાં ઇન્ડસ્ટ્રીમાં તેની ઓળખાણ બનાવી લીધી છે. શિવશક્તિએ તેના અભિનયની શરૂઆત એક બાળ કલાકારના રૂપમાં કરી હતી. શિવશક્તિને ‘સબકી લાડલી બેબો’ શોથી લોકપ્રિયતા મળી હતી.

જેમાં તેને બેબોની ભૂમિકા નિભાવી હતી. 2009થી 2011 સુધી સ્ટાર પ્લસ પર આ શો પ્રસારિત થયો. તેનો ‘અફસર બિટિયા’ અને ‘દિયા ઔર બાતી હમ’ જેવા ધરાવાહિકમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

શિવશક્તિને ફરવાનો ખુબ જ શોખ છે. શુટિંગનું કામ પત્યા પછી ઘણી વાર એકલી ફરવા પણ જતી રહે છે. અને તે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ શેર કરતી હોય છે. ફરવાની સાથે સાથે શિવશક્તિને પુસ્તકો વાંચવાનો પણ ખુબ શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by ShivShakti Sachdev (@iamshivshakti)

Patel Meet