જ્યોતિષ શાસ્ત્ર

શીતળા સાતમે બની રહ્યા છે શુભ સંયોગ, આ રાશિઓનાં દુ:ખોનું થશે નિવારણ- મળશે ખૂબ વધુ ખૂશીઓ

નમસ્કાર મિત્રો આપ બધા લોકોનું અમારા લેખમાં સ્વાગત છે,મિત્રો જ્યોતિષનાં જાણકારોનું એ મ માનવું છે કે સતત ગ્રહોમાં બદલાવ થવાના કારણે બધી 12 રાશિઓ પ્રભાવિત થાય છે, એટલે દરેક વ્યકિતનાં જીવનમાં જાત-જાતનાં બદલવા જોવા મળે છે,ગ્રહોમાં બદલાવ થવાના કારણે સંયોગ બને છે અને આ સંયોગ કોઈ રાશિ પર સારી અસર પાડે છે તો કોઇ રાશિ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે, આપને જણાવી દઈએ કે હિંદુ પંચાગ અનુસાર આજ ચૈત્ર માસનાં કૃષ્ણ પક્ષની સાતમ તિથી છે અને આજ શીતળા સાત બનાવવામાં આવશે,આ દિવસે માતા શીતળાની પૂજા અર્ચના થાય છે,માતા શીતળાને મા દુર્ગા અને પાર્વતીનો અવતાર માનવામાં આવે છે અને શીતળા સાતમનાં આગલા દિવસે શીતળા મનાવવામાં આવે છે,જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે જેના કારણે એવી અમુક રાશિઓ છે જેના પર તેની શુભ અસર જોવા મળશે,આ રાશિઓ નાં જીવનમાંથી બધા દુ:ખોનો અંત થવાનો છે અને તેમના જીવનમાં ખૂશીઓ જ ખૂશીઓ આવવાની છે,આજ અમે આપનર આ જ રાશિઓ વિશે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ શીતળા સાતમે બની રહેલા શુભ સંયોગનું કઈ રાશિ પર રહેશે શુભ અસર

વૃષભ રાશિ વાળા લોકોને આ શુભ સંયોગનું સારુ પરિણામ જોવા મળશે,આપના વ્યવસાયમાં પ્રગતિ પ્રાપ્‍ત થશે,રાજકીય સહકાર મળશે,જીવનસાથીથી કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સહયોગ મળી શકે છે,આપનું વૈવાહિક જીવન ખૂશહાલી પૂર્વક વ્યતિત થશે,ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે,આપના બધા રોકાયેલા કાર્ય સફળતાપૂર્વક થઈ શકે છે,ધનપ્રાપ્તિનાં સારા યોગ દેખાઈ રહ્યા છે,આપની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.

મિથુન રાશિ વાળા લોકોને આ શુભ સંયોગનું સારુ પરિણામ પ્રાપ્‍ત થશે,આપના રોજગારમાં સતત વૃદ્ધિ થશે,સંપતિનાં ખૂબ મોટા કાર્યોથી આપને સારો લાભ મળી શકે છે,આપ પોતાના કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત કરી શકો છો જેનાથી આપનું મન પ્રસન્ન થશે,ઉન્નતિનાં ખૂબ બધા માર્ગ પ્રાપ્‍ત થઈ શકે છે,જે લોકો શેરબજારથી જોડાયેલા છે એ મના માટે આવનાર સમય લાભદાયક રહેવાનો છે,આપના દ્વારા લેવામાં આવેલો મહત્વપૂર્ણ નિર્ણય ફાયદાકારક સાબિત થશે,ઘર પરિવારમાં ખૂશીઓ જળવાઈ રહેશે.

વૃશ્ચિક રાશિ વાળા લોકોને આ શુભ સંયોગથી લાભ પ્રાપ્‍ત થવાનો છે,જે કાર્ય આપના ખૂબ લાંબા સમયથી અટવાયેલા છે તે પૂરા થઇ શકે છે,આપને સફળતા પ્રાપ્‍ત થશે,આપનુ મન પ્રસન રહેશે,આપની આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના બની રહી છે,જો આપ ક્યાંય રોકાણ કરો છો તો આપને તેમા સારો નફો મળશે,આપને આપના નસીબનો પૂરો સહકાર મળવાનો છે,ભાગ્યનાં બળ પર આપ સારા લાભ પ્રાપ્‍ત કરશો,મિત્રો સાથે સારા સબંધ રહેશે.

કુંભ રાશિ વાળા લોકોને આ શુભ સંયોગનું સારુ ફળ મળવાનું છે,આપની બધી યોજનાઓ એ કદમ પૂરી થશે,આપની આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે,કાર્યસ્થળમાં આપને નવા અનુબંધ મળી શકે છે,પ્રભાવશાળી વ્યકિતઓ નો સહયોગ અને માર્ગદર્શન મળી શકે છે,સમાજમાં આપનું માન સમ્માન વધશે,ઘર અને બહાર પ્રસન્નતાનું વાતાવરણ જળવાઈ રહેશે,આપના દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ પગલા ફાયદાકારક પુરવાર થઈ શકે છે,આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે,પ્રેમીઓ માટે આવનાર સમય ઉત્તમ રહેવાનો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks