મનોરંજન

Video: બતકોએ આ બોલીવુડની અબજોપતિ અભિનેત્રીને ઘેરતા ડરીને ભાગી, પછી જે થયું તે જાણીને ચોકી જશો

શિલ્પા શેટ્ટીનો રિયાલિટી શો ‘ સુપર ડાન્સર -3’ થોડા સમય પહેલા જ ખતમ થયો હતો. કામથી બ્રેક મળ્યા બાદ શિલ્પા શેટ્ટી તેના પતિ રાજકુંદ્રા અને પુત્ર સાથે લંડનમાં વેકેશન મનાવી રહી છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારી શિલ્પાએ તેના ફેમિલી હોલીડે ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે


શિલ્પા શેટ્ટીએ લંડનથી એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે બટકને ખવડાવતી નજરે ચડે છે. શિલ્પાની આજુબાજુ એટલા બતક ભેગા થઇ જાય છે કે તે ડરીને ભાગી જાય છે. શિલ્પાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં શિલ્પાએ રેડ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે. અને તેની આસપાસ ઘણા બતક છે. તેને ખવડાવતી હોય છે. જયારે બીજી બ્રેડ હાથમાં લે છે ત્યારેએક બતક નજીક આવી જાય છે. ત્યારે શિલ્પા ડરને કારણે બ્રેડ ફેંકીને ભાગી જાય છે. શિલ્પાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે,બ્રેડ પછી શું હું હતી. બતકની ચાંચ બહુજ શાર્પ હોય છે. હું અને મારો પુત્ર દર વર્ષે બત કને ખડાવવા માટે આવીએ છીએ.


ત્યાર પહેલા પણ શિલ્પા તેના પતિ અમે સચિન તેંડુલકર સાથે નજરે આવી હતી. આ ફોટોના કેપ્શન લખ્યું હતું કે,’ગર્મીઓની પાર્ટી.સિમ કંવર અને નીરજ કંવર તમે બને બેસ્ટ હોસ્ટ છો.દર વર્ષે સચિન સાથે ફોટો શેર કરવાની પરંપરા બની ગઈ છે.

જણાવી દઈએ કે શિલ્પા લાંબા સમય બાદ બોલીવુડમાં પાછા આવવાની તૈયારી કરી રહી છે. ફિલ્મમાં પાંચ આવવાને લઈને કહ્યું હતું કે,હિન્દી ફિલ્મથી મારો નાતો હજુ અકબંધ છે. મારી પાસે ઓછામાં ઓછી 5 સ્ક્રિપ્ટ્સ પડી છે. જેને હું વાંચી રહી છું. હું ફરી ફિલ્મમાં અભિનય કરવા માંગુ છું. અને મને જે સ્ક્રીપટ સૌથી વધુ પસંદ આવશે તે ફિલ્મથી હું ફરી બોલીવુડમાં પ્રવેશ કરીશ.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks