ફિલ્મી દુનિયા

શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાને માર્યો તમાચો, કહ્યું: “ઔકાતમાં રહો, મારા પતિ છો..” વિડીયો થઇ રહ્યો છે વાયરલ

છેલ્લા થોડા સમયથી શિલ્પા શેટ્ટી ખાંસી ચર્ચામાં રહેલી જોવા મળે છે, રાતો રાત માતા બની ગયા બાદ સોશિયલ મીડિયામાં જ તેને પોસ્ટ કરીને તેના ચાહકોને ખુશ ખબરી આપી હતી કે તે એક દીકરીની માતા બની છે. ત્યારે તેના ચાહકોએ તેને શુભકામનાઓ પણ આપી હતી છતાં પણ તેની માતા બનાવ ઉપર સૌ આશ્ચર્યમાં  હતા. ત્યાર બાદ શિલ્પા શેટ્ટી સેરોગેસી દ્વારા માતા બની છે એ વાત સામે આવતા સૌનું આશ્ચર્ય શમ્યું હતું.

Image Source

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાને થપ્પડ મારી દે છે અને કહે છે કે “ઔકાતમાં રહો, તમે મારા પતિ છો.”

Image Source

આ વિડીયો રાજ કુંદ્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે. હાલમાં જ રાજ કુંદ્રાના ટિક ટોક ઉપર 1 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે જેના બાદ તેમને એક વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે: “આભાર તમારા સૌના પ્રેમનો, ટિક ટોક ઉપર 1 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા, અને એ પણ માત્ર 3 મહિનામાં, કેવી રીતે ?”

Image Source

રાજ કુંદ્રાએ જે વિડીયો પોસ્ટ કર્યો છે એ વીડિયોની અંદર ઘણા બોલીવુડના સિતારાઓ પણ તમને જોવા મળે છે, એ સૌ રાજ કુન્દ્રાને 1 મિલિયન ફોલોઅર્સ થવા માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે સાથે આશ્ચર્યમાં હોય એમ પણ બતાવી રહ્યા હોય તેવું દેખાઈ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9) on

આંક વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે રાજ કુન્દ્રા એક ગીત ઉપર દડંસ કરે છે, ગીત છે “ના હમ અમિતાભ, આ દિલીપ કુમાર, ના કિસી હીરો કે બચ્ચે” અને જેવી આ કદી પૂર્ણ થાય છે ત્યાંજ શિલ્પા શેટ્ટી આવી અને રાજ કુન્દ્રાને થપ્પડ મારે છે સાથે કહે છે “ઔકાતમાં રહો, મારા પતિ છો.”

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9) on

રાજ કુન્દ્રા કોઈ બોલીવુડના સ્ટાર નથી પરંતુ એક બિઝનેસમેન છે, જેના કારણે માત્ર 3 મહિનામાં જ તેના 1 મિલિયન ફોલોઅર્સ થવા નવાઈની વાત છે. રાજ અને શિલ્પા માટે આ ખુશીનો અવસર છે સાથે શિલ્પા અને રાજની દીકરી સમીશા પણ એક મહિનાની થઇ ગઈ છે, જેના કારણે આ ખુશી હવે બમણી છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ટીની દીકરી સમિશાના એક મહિના થવા ઉપર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં પતિ રાજ, શિલ્પા, દીકરો વિયાન અને ક્યૂટ સમીશાનો હાથ નજર આવે છે. સાથે જ તેને લખ્યું છે: “મારો પહેલો પડાવ, મારી રાજકુમારી સમીશા”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.